________________
ભાવના કલ્પલતા
૧૫૭
શ્રાવિકાનું વાત્સલ્ય કરવાનું પણ ભૂલવું નહિ. જે શ્રાવિકાએ જ્ઞાનાદિ એટલે જ્ઞાન દર્શન વિગેરેને સાધતી હાય તથા સારા શીયલ વ્રત વિગેરે ઉત્તમ ગુણાને ધારણ કરતી હેાય તે શ્રાવિકાઆને સાધુ િણી જાણવી. સ્ત્રીને દોષની ખાણુ કહી છે. તે માટે સર્વ સ્રીને દોષની ખાણુ ન માનવી. કારણ કે શાસ્ત્રમાં કહેલા વચનના એકાંત વિચાર-નિર્ણય ન કરતાં સ્યાદ્વાદશૈલીએ દી દષ્ટિથી નિ ય કરવા, અથવા ખીજા સમજી વડીલેાની પાસેથી મેળવવા. ૧૫૮
સ્ત્રી જાતિની બાબતમાં થતા પ્રશ્નાના ખુલાસા ત્રણ શ્લાકમાં કરે છે:--
રાગ કરવા નિહ પુરૂષે એહમાં આ આશયે, શાસ્ત્રકારે શાસ્ત્રમાં નિંદી અધિક શાસ્ત્રે દીસે; અમુક તારી વર્ગોમાં દેખાય દેષો જિમ ઘણા તેમ દાષા ધારનારા અમુક પુરૂષા પણ ધણા.૧૫૯
અર્થ :—સ્ત્રીને દોષની ખાણુ કહી છે તેમાં એ આશય રહેલા છે કે પુરૂષાએ સ્રીને વિષે રાગ કરવા નહિ. કારણુ કે સ્ત્રીને વિષે જે મનુષ્યા આસક્ત થાય છે તે અંતે દુ:ખી થાય છે માટે શાસ્ત્રકારએ શાસ્ત્રમાં સ્ત્રીની અધિક નિંદા કરેલી જણાય છે. જેમ અમુક સ્ત્રીઓમાં ઘણા દાષા દેખાય છે. તેમ દાષાના ધારણ કરનારા પુરૂષા પણ ઘણા જણાય છે. ૧૫૯