________________
ભાવના કપલતા
૧૪૯
શાસ્ત્રમાં સાધમિકની સગાઈને સાચી સગાઈ કહી છે. કારણ કે આ સગાઈ જીવને ઉચ્ચ સ્થિતિએ ચઢાવવામાં હેતુ રૂપ બને છે. જે સંસારની સગાઈ તે તે સ્વાર્થની સગાઈ છે. ૧૪૪ પુત્રાદિના જન્મોત્સવે લગ્નાદિમાં ધરી હર્ષને, કરીને નિમંત્રણ ભૂષણાદિક આપવા સાધર્મિને; નિજ સંપદાના ભેગથી પણ તેમનાં દુઃખ ટાલીએ, લક્ષ્મી જતાં તનમનધને તપૂર્વ ભૂમિ પમાડીએ.૧૪૫
અથ–પુત્ર વગેરેના જન્મ મહોત્સવના પ્રસંગમાં, તેમજ લગ્ન વિગેરે વ્યવહારના પ્રસંગે પણ સાધર્મિક ભાઈને હર્ષ પૂર્વક નિમંત્રણ કરવું તેમજ તેમને ઘરેણાં વસ્ત્ર વગેરે આપવાં. અને પિતાના ઘનના ભેગે પણ સાધર્મિક ભાઈના દુઃખ દૂર કરવા. સાધર્મિક ભાઈ પાપના ઉદયે તેની લક્ષમી જતી રહેવાથી ગરીબ થઈ ગયું હોય તો તેને તેની પ્રથમની અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે પિતાના તન મન અને ધનથી બની શકે તેટલા પ્રયત્ન કરે. તે તરફ બેદરકારી રાખવી નહિ. ૧૪૫ વળી ધર્મમાં સદાય તે દઢ કીજીએ સાધન બેલે,
સ્મરણાદિક યોજીએ તિમ જિમ પ્રમાદ બધે ટલે, વ્રત પિષધાદિક ઉચિત પષધશાલ પ્રમુખ કરાવીએ જ્યાં દેશનાદિક લાભ પુષ્કલ એમ કરતાં પામીએ.૧૪૬
અર્થ: _વળી જે સાધર્મિક ભાઈ ધર્મ કરવામાં સીદાતો હોય એટલે ધાર્મિક કાર્યોમાં બેદરકાર રહેતો હોય