________________
૧૫૦૦
શ્રી વિજ્યપદ્રસૂરિકૃત અથવા પ્રમાદ સેવો હોય તો તેને સ્મરણાદિકે જીએ એટલે સ્મારણ, વારણું વગેરે સાધન વડે તેને ધર્મ કાર્યમાં જેડીએ. મારણ એટલે સંભારી આપવું કે હે ભાઈ ! આ ધર્મ કાર્ય અવશ્ય કરવું જોઈએ. આ કાર્યમાં બેદરકારી કરવી યોગ્ય નથી. તથા વારણા એટલે કે ઈક અગ્ય કાર્ય કરતો હોય તેને કહેવું કે આ કાર્ય આપણા જેવા ધમી જીથી ન થાય. એટલે આવું કાર્ય આપણને શોભે નહિ. એમ સમજાવીને તે કાર્ય કરતાં રેકે એ પ્રમાણે ચેયણા એટલે ધર્મ કાર્ય માટે મીઠાશથી એકવાર પ્રેરણા કરવી અને પ્રતિયણ એટલે કઠેર શબ્દથી પણ વારંવાર ધર્મ કાર્ય કરવામાં પ્રેરણા કરવી, એવી રીતે તેને બધો પ્રમાદ–આળસ દૂર થાય તેમ યત્ન કરે. એ પ્રમાણે સાધર્મિક ભક્તિની બીના જણાવી હવે પૌષધશાળાની બીના શરૂ થાય છે તે આ પ્રમાણે પૌષધાદિક વ્રત એટલે પૌષધ, પ્રતિકમણ વગેરે ધર્મ કાર્યને ઉચિત પૌષધશાલા વગેરે કરાવવાં. કારણ કે એ પ્રમાણે પૌષધશાલા કરાવવાથી તે સ્થળે ગુરુ મહારાજ ધર્મોપદેશ વગેરે આપે તેથી ઘણા જીવન અને પિતાને ઘણે લાભ થાય. ૧૪૬
પૌષધ શાલા શી વસ્તુ છે? તે જણાવે છે:-- જે પુણ્ય કેરૂં હાટ પિષધશાલ શ્રાદ્ધ ઘરાક એ, જે કમેજ અનન્ત લાભ દિએ વ્રતાદિ પુણ્ય તે; ખરીદતાં જિમ સ્નેહિને પણ યુદ્ધમતિ કુરૂક્ષેત્રમાં, અધમને પણ ધર્મ બુદ્ધિ તેમ પિષધશાલમાં.૧૪૭
અર્થ-પૌષધશાલાને પુણ્યના હાટની ઉપમા આપી