________________
ભાવના કલ્પલતા
૧૯
થાય છે અને તે વખતે તે સ્નાત્રીયા વિચારે છે કે આવા ઉત્તમ અવસર અમને ભવેાભવ મલજો. ૧૧૩
બાહડમત્રિના તીર્થોદ્વારાદિનું વર્ણન કરે છે:— વળી ખારસા ને તેમાં સિદ્ધાચલે ઉદ્ધારમાં, મત્રીશ બાહડ ક્રેડ એ સગ નેવું લખ રહી હુઈમાં; નિષ્ક ખર્ચે લાખ તેસડ નિષ્કના ખરચે કરી, રૈવતાચલ પગથિયાં મધાવતા હોંશે કરી,૧૧૪
અર્થ :—વિક્રમ સંવત ખારસાને તેની સાલમાં મહુડ નામના મંત્રીશ્વરે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલના ઉદ્ધારમાં એ ક્રોડ અને સત્તાણુ લાખ સેાના મહેશ ઘણા આનંદ પૂર્વક ખરચી. વળી રૈવતાચલ એટલે શ્રી ગિરનાર પર્વત ઉપર જવાના રસ્તે કઠીન હાવાથી ત્રેસઠ લાખ સેાના મહેારા ખરચીને ઘણા ઉલ્લાસ પૂર્વક પત્થરનાં પગથીયાં ધાવ્યાં. ૧૧૪.
આભડ શ્રાવકે અંધાવેલા મંદિરનુ વર્ણન કરે છે:— ચાવીસ પ્રભુ પ્રાસાદ ચાવીસ શ્રાદ્ધવર પાટણતણા, આભડ ગુણી બધાવતા સાચા ધનિક એ ધના; લખ નેવું સાનામ્હાર સાતે ક્ષેત્રમાં તે વાપરે, હિ ભરેસા કાલના ઇમ્ ભાવતાં ઢીલ ના કરે,૧૧૫
અ:—ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણના ગુણવત ઉત્તમ શ્રાવક આભડે શ્રી ઋષભાક્રિક ચાવીસ જિનેશ્વરાના ચાવીસ પ્રાસાદ એટલે દેરાં બંધાવ્યાં. એ પ્રમાણે જે ધન ખરચે, તેઓ જૈન ધર્મના સાચા ધનવાન કહેવાય. તેમણે સાત ક્ષેત્રમાં નેવું
-