________________
૧૩૮
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તેના પ્રતાપે નિધિ લહે તિમ શકુનિકા પ્રાસાદના, અંખડ કરે ઉદ્ધાર કરીને ખર્ચ પુષ્પલ દ્રવ્યના; શેઠ જમનાભાઇ માણેકલાલ મનસુખભાઇએ, ઉદ્ધર્યાં પ્રાસાદ માતરસ્તંભ તીર્થાર્દિક વિષે.૧૨૮
અર્થ:—તે જર્ણોદ્ધારના પ્રતાપથી તે ભીમ શ્રાવકે નિધિ એટલે ભડાર મેળળ્યેા. તેવીજ રીતે અખડે શકુનિકા પ્રાસાદના ઘણા ધનના ખરચ કરી ઉદ્ધાર કરાવ્યા. વળી અમદાવાદના શેઠ જમનાભાઇ ભગુભાઇએ અને શેઠ માણેકલાલ મનસુખભાઇએ અનુક્રમે માતર તીર્થ ના તથા સ્તંભતીર્થાદિક એટલે ખ ંભાત વગેરૈના જિનાલયેાના હારા રૂપીઆ ખરચીને છણેણંદ્ધાર કરાવ્યે.
આ પ્રમાણે નવીન દેરાસર બંધાવવાનું તથા છીદ્ધાર કરાવવાનું વિસ્તારથી વર્ણન કર્યું તે એમ જણાવવાને માટે કે જો કે ધન અનિત્ય-અસ્થિર-ચંચળ છે. તે છતાં તેની સામગ્રી જેને મળી હેાય તે જો ઉપર કહ્યાં તેવાં ધાર્મિક કાર્યોમાં તેના ઉપયાગ કરે તેા ઘણા સારા ફળને મેળવે છે. ૧૨૮
હવે શ્રુતજ્ઞાન લખાવવામાં લક્ષ્મી વાપરવી; એમ જણાવતાં આગમના મહિમા જણાવે છે:--
આગમ અશુભ ભાવા હઠાવે તિમ જણાવે વસ્તુને, દ્વીપ સુરતરૂ દીપ જેવા સુલભ ના એ સને આગમ પ્રમાણે દેવ ગુરૂ ને ધમ નિર્ણય ધારિએ, આગમ તણા બહુમાનથીદેવાદિ બહુમતજાણિએ.૧૨૯ અઃ—આગમ એટલે જિનેશ્વરે પ્રરૂપણા કરેલ