________________
૧૨૮
શ્રી વિજયપદ્મસુકૃિત
મંત્રી કુબેરદત્ત, તથા મંત્રીશ્વર ઉદાયન ( ઉદા મહેતા ) વગેરે મત્રીએ રાજાની સાથે ઉભા રહેતા હતા. એ સ્નાત્ર મહેાત્સવમાં તેએ વિધિની એટલે સ્નાત્રની ક્રિયામાં કાઇ પણ જાતની ન્યૂનતા ( એછાશ ) રાખતા નહિ. ૧૧૨
મહુ સ્નાત્રિયા વાજિંત્રસાથે ગીત ગાતા નાચતા, પ્રભુભકિત માહે રમણ કરતાં સાત્ત્વિકાનદી થતા; આત્મિક રમણતા પામતા પુદ્ગલ રમણતા ઠેલતા, આવા સમય મલો ભવાભવ ભાવના ઈને ભાવતા.૧૧૩
અ:—ત્યાં ઘણા સ્નાત્રીયા એટલે સ્નાત્ર ભણાવનારાઓ વિવિધ પ્રકારના વાજિંત્રા વગાડતા હતા. ગીત ગાતા હતા અને નૃત્ય કરતા હતા. એવી રીતે પ્રભુની ભકિતમાં રમણ કરતાં એટલે તલ્લીન બનતા સાત્વિકાન ંદને પામતા હતા. જે આનંદ પ્રભુના ભક્તિભાવથી ઉત્પન્ન થાય છે, તે સાત્વિકાનંદ જાણવા, સાત્વિકાનદી થઇને આત્મિક રમણતા પામતા હતા, જેની અંદર આત્માનાં જ્ઞાનાદિ ગુણાને વિષે રમણતા એટલે તલ્લીનતા હાય, તે આત્મિક રમણતા જાણવી, અને તેઓ આત્મિક રમણતાને પામીને પુદ્ગલ રમણતા ઠેલતા એટલે દૂર કરતા હતા. પુદ્ગલ એટલે જેના પૂરણુ ગલન અથવા મીલન વીખરણ ગુણ છે, જે અનિત્ય અને નાશવંત છે તેવા ધન, ધાન્ય, વસ્ત્રાદિકમાં જીવના જે પિરણામ વર્તે તે પુદ્ગલ રમણતા કહેવાય. જીવ જ્યારે પેાતાના જ્ઞાનાદિક સ્વભાવમાં રમણતા કરે ત્યારે તેની પુદ્ગલ રમણુતા નાશ પામે છે. અને આત્મિક રમણુતા થવાથી સવર્ અને નિરા