________________
ર
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પડાવશે, એમ વિચારીને કંઈ નથી એમ કહેવા લાગ્યા, બાવાઓએ સાનામહારા દીડી તેથી કહેવા લાગ્યા કે આતે સેાનામહારા છે. માટે અમને ભાગ આપ, એ પ્રમાણે રકઝક ચાલે છે તેવામાં સિપાઇઓ આવી પહોંચ્યા. ચરૂ ન ખતાવવાથી તેઓએ તે માણસને ચાબુક મારી તેને ચરૂ ઝુંટવી લીધેા. ચાબુકના મારથી તે માણસને ઝાડા પેશાબ થઇ ગયા. આ પ્રમાણે સ્વપ્નમાં હકીકત બન્યા પછી તે માણુસ ઉંઘમાંથી જાગ્યા, ત્યારે બીજી કાંઈ પણ જોવામાં આવ્યું નહિ, પણ ઝડા પેશામ તે પથારીમાં સાક્ષાત્ થઇ ગયા હતા, તે તેણે જોયા, આ પ્રમાણે સ્વપ્નમાં મળેલુ ધન પણ શરીરને મલીન બનાવે છે, તેા પછી દેખાતું ધન માહી જીવના જીવનને મગાડે એમાં નવાઇ શી ? એમ સમજીને ધર્મની આરાધના કરવામાં માહ રાખવા, જેથી આપણું કલ્યાણ થાય. ૬૬ વિવલ બનાવે જીવને મદ ધન તણા મદિરાપરે, રાજા દશાણુ તણું નિદર્શન સાંભળી મદ કુણ કરે;
આ તત્ત્વ ચિત્ત ઠસાવનારા ધન તણી મમતા હરે, જિન વચનના સુનારને મમતા કનડગતકિમ કરે. १७
અ:—ધનના મદ એટલે અભિમાન મનુષ્યને હ્લિલ એટલે વ્યાકુળ અનાવે છે, માટે ધનને મિદરા એટલે દારૂ જેવું કહ્યું છે. જેમ દારૂ પીનારને પાતે કેણુ છે તેનું ભાન રહેતું નથી તેમ ધન પણ માણસને હિતાહિતનું ભાન ભૂલાવી ઢે છે. આ ધનના મઢ ઉપર શાસ્ત્રકાર ભગવંતે કહેલા દશાણુ ભદ્ર નામના રાજાનું દૃષ્ટાન્ત સાંભળીને કાણુ ધનના મદ કરે ? આ પ્રમાણે