________________
૧૨૨
શ્રી વિજ્યપદ્વરિત
ચીને શ્રી શત્રુંજય તીર્થને ભવ્ય-મને હર તીર્થોદ્ધાર કરાવ્યો. એ પ્રમાણે અસ્થિર લક્ષ્મીને ધર્મકાર્યમાં સદુપયેગ કરીને પોતાને મનુષ્ય જન્મ સાર્થક એટલે સફળ કર્યો. અને તેથી તેઓ નિશ્ચલ સંપત્તિ એટલે ત્રાદ્ધિને ભવિષ્યમાં પામશે. ૧૦૨
આમ રાજાના મંદિરનું વર્ણન કરે છે:-- ગેપગઢના આમ રાજા ગેપગઢમાં વીરનું, એક ને એક કર ઉંચું જિનાલય સુંદર; ગુરૂબમ્પ ભટ્ટ તણા વચનથી હોંશથી બંધાવતા, દસ આઠ ભાર પ્રમાણ કંચનબિંબને પધરાવતા.૧૦૩
અર્થ–પગઢના મે નગરના આમ નામના રાજાએ પગઢની અંદર શ્રી મહાવીર સ્વામીનું સુંદર જિનાલય એટલે દેરાસર બંધાવ્યું. તે જિનાલય એકસો એક હાથ ઉંચું હતું. આ દેરાસર આમરાજાએ પિતાના ગુરૂ શ્રી બપબટ્ટ સૂરીશ્વરના ઉપદેશ વચન સાંભળીને હસથી-આનંદપૂર્વક બંધાવ્યું. અને તે દેરાસરને વિષે અઢાર ૧ભાર પ્રમાણ કંચનના એટલે સોનાના પ્રતિમાજીને મહોત્સવપૂર્વક પધરાવ્યા. ૧૦૩
આ મંદિરના રંગમંડપ વિગેરેની બીના જણાવે છે.—– ગવીસ લખ પણવીસ સહસપ્રમાણ સેનાહેરને, ખરચી કરાવે મુખ્ય મંડપ રંગમંડપને અનેક
૧ ચાલુ રીતિ પ્રમાણે ૪૦ તેલાને શેર, ૪૦ શેરને મણ, ને ૨૪ મણને ભાર હેવાથી એક ભાર ૩૮૪૦૦ તેલને થાય.