________________
ભાવના ક૯પલતા
૧૨૩
નવલખ સિંહાસનની ઉપર ગુરૂરાજને બેસાડીને, ગ કડિ પચવીશ લાખનાર શ્રી ગુરૂપૂજને.૧૦૪
અર્થ વળી આમ રાજાએ તે દેરાસરમાં દુગવીસ લઇ એટલે બાવીસ લાખ અને રણવીસ સહસ એટલે પચીસ હજાર પાનામહોરો ખરીને મુખ્ય મંડપ અને રંગમંડપ કરાવ્યા. ત્યાર પછી નવલખ એટલે નવ લાખ મહોરની કિંમતવાળા સિંહાસન ઉપર પોતાના ગુરૂ શ્રીબપભટ્ટસૂરિમહારાજને આમ રાજાએ બેસાડ્યા. અને શ્રી ગુરૂપૂજનને વિ રાજાએ એક કંડ અને પરીસ લાખ સોનામહોરો મૂકી. ૧૪
વિમલમંત્રીના દહેરાનું વર્ણન કરે છે – નૃપ મૂકતા તે દ્રવ્યથી તે સે જિનાલય ઉદ્વરે. ગુરુના વચનથી મ પ્રબંધ ગ્રંથમાં ગુરૂ ઉચ્ચ વિમલશાહ પ્રધાન ગુર્જર દેશ નૃપ ભીમદેવના, ધર્મિષ્ઠ દાની શીરામણિ થીર થંભજિનશાસનતણા.૧૦૫
અર્થ-ત્યાર પછી ગુરૂના વચનથી તે દ્રવ્ય વડે આમ રાજાએ એ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ પ્રમાણે શ્રી પ્રબંધ ગ્રંથમાં એટલે શ્રી પ્રબંધચિંતામણિ વિગેરે ઐતિહાસિક ઘણુ ગ્રંથોમાં તે તે ગ્રંથના બનાવનાર ગુરૂમહારાજ જણાવે છે. એ પ્રમાણે આમરાજાએ બંધાવેલા દેરાસરની હકીક્ત જણાવી.
ગુર્જર દેશ એટલે ગુજરાત દેશના ભીમદેવ (પહેલે)