________________
શ્રી વિજયપદ્મસુરિષ્કૃત
ભદ્રની ઋદ્ધિ કાંઈ હિસાબમાં નહેાતી. આવી દૈવી ઋદ્ધિ જેમાં હાથી, ઘેાડા, પટરાણીએ, સામાન્ય મનુષ્યા વગેરેના હિસાબ નહાતા. અત્યંત મનેાહર નાટક ચાલી રહ્યાં છે. એવી અત્યંત માટી ઋદ્ધિ વડે ઘણા આડંબર પૂર્વક સમવસરણમાં આવીને ઇંદ્રે પ્રભુને વંદન કર્યું. આવા પ્રકારની ઈંદ્રની સ્મૃદ્ધિ જોઇને દશા ભદ્ર રાજા વિચારવા લાગ્યા કે મે' નકામે ખેાટા મદ કર્યા. આ ઇદ્રની ઋદ્ધિની આગળ મારી ઋદ્ધિ તે કાંઇ હિસાબમાં નથી, એના એક હાથીની ઋદ્ધિની આગળ મારી બધી ઋદ્ધિ પણ કાંઈ ગણતરીમાં નથી, આ પ્રમાણે પેાતાની હાર થએલી જોઇને રાજાએ વિચાર્યું કે ઇંદ્રે બાહ્ય ઋદ્ધિમાં મને હરાવ્યા છે પણ હવે હું મારી અંતરંગ ઋદ્ધિ વડે પ્રભુને વાંદું જેથી ઈંદ્ર મને હરાવી શકે નહિ. આવી ભાવનાથી રાજાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. પરંતુ ઈંદ્ર તે! અવિરિતના દોષને લઇને દીક્ષા લઈ શકે તેમ નથી, તેથી ઇંદ્રે રાજાની સ્તુતિ કરી કે તમે ધન્ય છે।. તમને જીતવાને સમર્થ નથી, એ પ્રમાણે ઇંદ્ર સ્તુતિ કરીને પેાતાના સ્થાને ગયે. ભાવાર્થ એ કે ઋદ્ધિને ગવ કરવા નકામેા છે. તે કયારે નાશ પામશે તેના નિશ્ચય નથી માટે લક્ષ્મી મળે ત્યારે હર્ષ ન કરવા અને ન મળે કે જાય, ત્યારે દીલગીર ન થવું જોઇએ. ૬૭
ため
શિષ્ય ગુરૂને પૂછતા જેથી દ્રવિણ નિશ્ચલ અને, કલ્યાણ કારણ શુભવિપાક અને જણાવા તે મને; ઉત્તર કહાં ગુરૂ ઇમ દીએ તેવા ઘણાં છે સાધના, પણ પુણ્યશાલી જીવને મેલાપ હાવે તેમના. ૬૮