________________
ભાવના કલ્પલતા
૧૦૩
પીડા નિહ કરવી, (૬) પેાતાના મનનું દમન કરવું એટલે દાન દેવું. મુખ્ય આ ૬ કારણેાને ઉલ્લાસથી સેવનારા જીવેા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. આવું પુણ્યાનુબંધી પુણ્ય ધન્ય પુરૂષા એટલે ભાગ્યશાળી પુરૂષાજ ખાંધે છે. ૭૭
પુણ્યાનુબંધી પુણ્યશાલી જીવાનુ સ્વરૂપજણાવે છે:-~~ આ ભવે કે પરભવે આ પુણ્ય માધ્યુ જે તરે, તેહનું ધન થીર હાવે મેરૂ શિખર તણી પરે; તે ગણી ધન તુચ્છ મલ સમ ક્ષણિક હર્ષે વાપરે, શુભ ક્ષેત્રમાં ઉલ્લાસથી કે અાપણુ રજ ના
કરે. ૭૮ અર્થ:—જે મનુષ્યે આ ભવમાં અથવા પરભવમાં આ પુણ્યાનુબંધી પુણ્ય માંધ્યુ હાય તેનું ધન મેરૂ પર્વતના શિખરની પેઠે સ્થિર રહે છે અથવા તે મનુષ્યનું ધન તેની પાસેથી જતું રહેતું નથી. વળી તે મનુષ્યને ધન ઉપર મમત્વભાવ હાતા નથી તેથી તે ધનને તુચ્છ એટલે હલકું તથા મલ સમ એટલે મેલ સમાન તજવા લાયક અને ક્ષણિક એટલે અસ્થિર જાણે છે. તેથી તે મનુષ્ય હર્ષ એટલે આનંદથી ઘણા ઉલ્લાસથી જીભ ક્ષેત્રમાં ( સાત ક્ષેત્રામાં) ધનને વાપરે છે. વાપરવામાં જરા પણ કંજૂસાઇ કરતા નથી. પણ ટે હાથે તે ધનના ઉપયાગ કરે છે. ૭૮
સાત ક્ષેત્રના નામ અને ખંખ ભરાવવાની વાત જણાવે છે:—
બિંબ જિન પ્રાસાદ જૈનાગમ ચતુર્વિધ સંધ એ, મુખ્યતાએ સાત ક્ષેત્રા શાસ્ત્ર વચને જાએિ;