________________
૧૧૯
ભાવના કલ્પલતા
ભરતચક્રી આદિ ભવ્યેા સિદ્ધગિરિ આદિ સ્થલે, મંદિર વિશાલ જિનેશના ધાવતા સંપન્ન વરે, સિદ્ધગિરિ માહાત્મ્ય આદિક શાસ્ત્રથીઇમ જાણિએ, શ્રેણિકે પ્રાસાદ બંધાવ્યા કહ્યું આવશ્યકે. ૯૭
અર્થ :—ઋષભદેવ ભગવાનના પુત્ર મહારાજા ભરત ચક્રવતી વગેરે ભવ્ય જીવાએ શ્રી શત્રુંજય પર્વત વગેરે સ્થળે! ઉપર જિનેશ્વર પ્રભુના મેટાં મેટાં સુશેભિત દેરાસરા અંધાવ્યા છે અને તેના ફળરૂપ અપૂર્વ આત્મિક સંપત્તિને મેળવી છે. એમ શ્રી શત્રુજય માહાત્મ્ય વગેરે શાસ્ત્રોના વચનથી જણાય છે. વળી શ્રેણિક મહારાજાએ પણ પ્રાસાદે એટલે દેરાસરા બંધાવ્યા છે એ પ્રમાણે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૯૭
કાણે ઘર દહેરાસર કરાવ્યું ? તે જણાવે છે:-- યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ એમ બીના વર્ણવી, ગાભદ્ર રોડ નિજ ધરે મંદિર કરાવ્યું ખૂશ થઇ; શાલિભદ્ર ચારિત્રમાંથી જોઇ લેજો આ મીના, પ્રભાવતી પણ ઇમ કરે એ વેણુ આવશ્યક તણા. ૯૮
અઃ—યાગશાસ્ત્રની ટીકામાં પણ આ પ્રમાણે હકીકત જણાવી છે કે ગાભદ્ર શેઠે પાતાના ઘરમાં બહુ રાજી થઇને જિનમ ંદિર કરાવ્યું. આ હકીકત શ્રી શાલિભદ્ર ચિરત્રમાં પણ જણાવી છે. વળી પ્રભાવતી રાણી પણ એ