________________
૧૧૬
શ્રી વિજયપદ્મસુરિષ્કૃત
કરતા વ્યવસ્થા વિપુલ પુર ભંડાર ગેાકલ આપતા, ગ્રામ ક્ષેત્ર દુકાન ઘર પ્રાસાદના કરી થાપતા. ૯૩
અ:—જિનમંદિર બંધાવનાર જો રાજા હેાય અથવા ઘણા ધનવાળે! શેઠ હાય તે! પાતે બંધાવેલા જિનાલયના જેથી કાયમનેા નિભાવ થાય, તેવા સાધનની જોગવાઇ જરૂર કરવી જોઇએ એટલે જેમાંથી જિનેશ્વરની પૂજાના અંગે થતા ખરચ તથા કાંઇ ભાંગે તૂટે તે સમરાવી શકાય તેવી આવક કાયમની આવે તેવી વ્યવસ્થા કરે છે. અને તેને માટે અમુક પુર એટલે નગર આપે, કે જેની આવક દેરાસરમાં વપરાય. તેવી રીતે ભડાર, ગેાકુલ એટલે ગાયનું કુળ, ગામ, ખેતર, દુકાન, ઘર વગેરે પ્રાસાદના એટલે દેરાસરના કરી. થાપતા એટલે દેરાસરને અર્પણ કરે છે. જેથી ભવિષ્યમાં પેાતાના અંધાવેલા જિનમંદિરના નભાવમાં અને પ્રભુના પૂજનાદિ કાર્ય નિર્વિઘ્ને ચાલુ રહે. ૯૩
જીર્ણોદ્ધારમાં પણ અનિત્ય લક્ષ્મીને વાપરવી, એમ જણાવે છે:--
પ્રાસાદ હાવે જીણું તેા ઉદ્ધાર તાસ કરાવતા, ન વિરાધના ગણતા જરી ગણનારને સમજાવતા; કુટુબ પાષણ કાજ જે ધનને ઉપાજે તે નરે, ધનને સફલ કરવા નિમિત્તે તે ઉચિત આવું કરે. ૯૪ જીર્ણોદ્ધાર શા માટે કરાવવા તે કહે છેઃ— અઃ—જો દેરાસર જીણુ હેાય એટલે જુનુ થઈ ગયું હાય કે તેના અમુક ભાગ પડી ગયા હાય અથવા પડે તેવા