________________
હ૦.
શ્રી વિજ્યપધસૂરિકૃતિ દ્રવ્યમાં તું મમત્વ કરીશ નહિ. વળી અગ્નિ તેને બાળે છે ત્યારે, ચેર લેક ધન ચરી જાય ત્યારે, રાજાના દંડથી દ્રવ્ય જતું રહે ત્યારે, તેમજ વલી ભાગીઆઓને ધનના ભાગ કરીને વહેંચવાનું હોય ત્યારે માણસ મમતા વશે એટલે ધન પ્રત્યેના મેહને લીધે દુઃખ પામે છે. આવા વિવિધ પ્રકારના દુઃખોને ધન આપે છે, એમ સમજીને ધનની ઉપર મૂછ ન કરવી જોઈએ. ૬૪ પવન પ્રેરિત મેઘ જિમ નિજ પાપના ઉદયે કરી, ધન જતાં મહી પરિચય કુલીનતા ન ગણે વલી; રૂપ કુલ ક્રમ શીલ પંડિત ધર્મ પરતા ના ગણે, સેન્દર્ય દાન વ્યસનિતા ચિરસ્નેહને પણ ના ગણે. ૬૫
અર્થજેમ મેઘ એટલે વરસાદના વાદળાં પવનની પ્રેરણું (ઝપાટા) થી ચારે તરફ વીખરાઈ જાય છે તેવી રીતે ધનવાનને પૈસે પણ પિતાના પાપનો ઉદય થાય ત્યારે જ રહે છે. તે વખતે તે ધન ઉપર મમત્વ રાખનાર જીવ પરિચય એટલે પૂર્વના સંબંધને પણ ગણતો નથી. જેમકેઈને દેવાળું કાઢવાને વખત આવે ત્યારે દેવાળું કાઢતાં પહેલાં પોતાના જેટલા ઓળખીતા હોય તેઓની પાસેથી પૈસા ભેગા કરી લેવાની ઈચ્છા રાખે છે, વળી તે કુલીનતા એટલે પિતાની ખાનદાની કેવી છે? આવા પ્રકારના વર્તનથી પિતાની ખાનદાનીને કલંક લાગશે, તેને પણ તે વિચાર રાખતું નથી. તેવી રીતે રૂપને, કુલ ક્રમ એટલે પિતાના કુલના આચારને, શીલને, પંડિતતા, ધર્મ પરાયણતા (ધર્મિષ્ઠાણું) સૌન્દર્ય