________________
૬૦
શ્રી વિજયપદ્મસૂરિકૃત
નિજ ધર્મ ખાધક કીંમતી એસડ ઘણાંએ વાપરે, તાએ સુધરવા માંહિ શકાક્ષણિક ચિંતા શીદ કરે? ૪૧
અર્થ:--હે જીવ! તું જે સીવીલ સર્જન એક દિવસના બે બે હજાર રૂપી ×ી લે તેટલી જ઼ી આપીને પણ તેની પાસે પૂરતી કાળજી રાખીને ઉપચારા (દવા ) કરાવે છે તથા પેાતાના ધર્મને આધા કરનારી ઘણા પ્રકારની કીંમતી દવાઓ પણ વાપરે છે. આટલી આટલી ી આપર્વા છતાં તથા ધર્મઆધક કીંમતી દવાઓ વાપરવા છતાં પણુ શરીર સુધરવામાં શકા રહેલી છે, કારણકે શરીરને દુ:ખ આપનાર અશાતા વેદનીય કર્મોના ઉદય વિગેરે નિમિત્તો જે બળવાન હાય તા દવાઓની અસર થતી નથી, તા આવા પ્રકારના નાશવંત શરીર માટે ક્ષણે ક્ષણે હે જીવ! તું શા માટે ચિંતા કર્યા કરે છે? આ અનિત્ય શરીર માટે ચિંતા કરવાની કંઇ જરૂર નથી. એટલી ચિંતા-આત્માને નિર્મલ કરવા માટે જરૂર કરવી જોઇએ. ૪૧
શરીરની ખાખતમાં આ પ્રમાણે વિચારવું, એમ કહે છે— જરૂર આવી બાલચેષ્ટા દુર્ગતિને આપતી, આવા વિચારે બુધ જનાને ત્યાં નરજ મમતા થતી; તેઓ વિચારે એમ આની મદદથી મુક્તિ મલે, તેથી કરી પાંચે શરીરમાં મુખ્ય કીધું જિનવરે. ૪ર
અ:-ઉપર જણાવી તેવી શરીરને માટે દોડધામ કરવાની ખાલ ચેષ્ટાઓ એટલે અજ્ઞાનીને ઉચિત કાર્યો નરકગતિ તથા તિર્યંચ ગતિ જેવી દુર્ગંતિ એટલે ખરાબ ગતિને આપે