________________
ભાવના કલ્પલતા
í
છે. એમ સમજીને મુધના એટલે ડાહ્યા મનુષ્યાને આ નાશવંત શરીર પ્રત્યે જરા માત્ર મમત્વ ભાવ થતે! નથી કે જેને લઇને ધર્મ આધક દવા વિગેરે વાપરવાના પ્રસંગ આવે. તેઓ તા . એવે વિચાર કરે છે કે આ નાશવત ઔદ્યારિક શરીરની મદદથી મુકિત મળે છે. એટલે આ નાશવંત શરીર દ્વારાએ પણ જો ઉચિત ધર્મરાધન કરવામાં આવે, તે તે ધર્મારાધનથી મેક્ષની પ્રાપ્તિ થાય છે માટે મેક્ષ પ્રાપ્તિમાં આ શરીર કારણ છે. આજ કારણથી આપણા ઔદારિક શરીરને જિનેશ્વર ભગવતે પાંચ શરીરમાં પ્રધાન કહ્યું છે. કારણ કે ઔદારિક સિવાય બીજા શરીર દ્વારાએ મેક્ષ પ્રાપ્તિ થતી નથી. માટે ધર્મોની નિર્મલ સાધના કરવા તરફ લક્ષ્ય રાખીને દારિક રારીરને સાČક કરવું. પણ વિષયલાગેાને બેગવવાની તરફ લક્ષ્ય રાખીને શરીરની ઉપર મેાડ રાખવા નિહ. ૪ર
દેહમાં મેહ રાખતાં થતા ગેરલાભ દાખલા દઇને સમજાવે છે તે ક્ષણિકના માહે કરી અક્ષણિકને ના હારીએ, અક્ષણિક જ્ઞાનાદિ ત્રણ ઈમ શાસ્ત્રથી અવધારિએ; નિજ દેહમાં મમતા ધરીને બહુ જના ભવમાં ભમ્યા, દૃષ્ટાંત બહુ મરીચિ પ્રમુખના પૂર્વધર પુરૂષે કહ્યા. ૪૩
અઃ—માટે ક્ષણિક ( ક્ષણભ ંગુર અથવા નાશવંત ) એવા શરીરની ઉપર મેહ રાખીને એટલે શરીર તરફના મમવંથી અક્ષિણુકા એટલે નાશરહિત આત્માની સાથે રહેનાર ઉત્તમ જ્ઞાનાદિ ગુણાને હારીશ નહિ, એટલે અક્ષણિક આત્મિક ગુણાને સાધજે. જ્ઞાનાદિ ત્રણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર