________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તેઓએ પેાતાના તીક્ષ્ણ નખ અને દાંત વડે પ્રભુના શરીરે પીડા કરી. (૧૦) દશમા હસ્તિ એટલે હાથીના ઉપસર્ગ થયા. તે હાથીએ પ્રભુના શરીરને સુંઢથી પકડીને આકાશમાં ઉછાન્યું. અને ભાંય પડતાં પકડીને દાંત વડે પ્રહાર કરવા માંડયા તેા પણ પ્રભુ જરા પણુ ચલાયમાન થયા નહિ. (૧૧) તે પછી અગિઆરમે કિરણી એટલે હાથણીના ઉપદ્રવ કર્યો. તેણે પણ પોતાની સુંઢ વડે ઘણા પ્રકારની કદના કરી પણ કાંઇ ચાલ્યું નહિ. (૧ર) ત્યાર પછી તે સંગમ દેવે ૧૨મે ઉપસર્ગ માટા વિકરાળ પિશાચ વિષુવી ને કર્યું. પરંતુ તેની ભયંકરતા તથા અદ્યહાસ્ય પ્રભુ આગળ કંઇ પણ સફળ થયા નિહ. (૧૩) તેરમે ઉપસ વાઘના કર્યા. તેણે ભયંકર ગર્જના તથા તીક્ષ્ણ નખ અને દાંત વડે ઉપદ્રવ કર્યો. તેથી પણ પ્રભુજી જરા પણ ચન્યા નહિ. (૧૪) ચૌદમા સિદ્ધાર્થ રાજાનું તથા ત્રિસલા રાણીનું રૂપ ધારણ કરીને કર્યા. તેમણે પ્રભુ આગળ કરૂણ આક્રંદ કર્યું અને દીક્ષા મૂકી દેવા જણાવ્યું. પરંતુ જ્ઞાનથી સત્ય વાત જાણનારા પ્રભુજી તા ધ્યાનમાં જ રહ્યા. (૧૫) પદરમા ઉપસર્ગ છાવણી વિષુવી ને કર્યા. તેમાંના માણસાએ રાંધવા માટે પ્રભુના એ પગ વચ્ચે અગ્નિ સળગાવ્યેા. તે એ પણ પ્રભુજી જરા પણ ડગ્યા નહિ. (૧૬) વળી સેાળમે વટાળીયાના ઉપદ્રવ કર્યાં. તેણે પ્રભુદેવને ગાળ ચક્કર ભમાડી ભમાડીને હેરાન કર્યા તા પણ પ્રભુજી લગાર પણ ડગ્યા નહિ. તે પવને ઉપાડી ઉપાડી નીચે પછાડયા, પણ પ્રભુ ધ્યાનથી ચળ્યા નહિં. (૧૭) સત્તરમા
૭૨