________________
ભાવના કલ્પલતા
ચડાળના ઉપસર્ગ કર્યો, તે ચંડાળાએ પ્રભુના કાન વિગેરે ભાગમાં નાના પક્ષીઓનાં પાંજરા ભરાવ્યા. તે પક્ષીઆએ પ્રભુના શરીરને વિષે ચાંચ મારીને તથા નખ મારીને પ્રભુનું શરીર છીદ્રોવાળુ કર્યું, તેાએ પણ તે પ્રભુજી લગાર પણ ચલિત થયા નહિ. ૪૯.
૭૩
૧૮
૧૯
૨૦
કાલચક્ર પ્રભાત સુરની ઋદ્ધિના ઉપસર્ગને, તે દેહ મમતા છેડનારા પ્રભુ સહે ધરી ખતિને; જાનુ પ્રમાણે જમીન માંહી કાલચક્રે પેસતા, તેાયે ન પામ્યા એહુ કંઇ એવી દયા પ્રભુ રાખતા. ૫૦
અર્થ:- (૧૮) અઢારમા કાલચક્રના ઉપસર્ગ કર્યાં. અત્યંત વજનદાર તે લેાતાનુ કાલચક્ર ઉપાડીને દેવે પ્રભુની ઉપર નાખ્યું. તેના ભારથી પ્રભુ ઢીંચણુ સુધી જમીનમાં પેસી ગયા. દેહની મમતા છેડનારા પ્રભુએ તે ઉપસને તિ એટલે ક્ષમા પૂર્વક સહન કર્યા. (૧૯) ત્યાર પછી એગણીસમે પ્રભાતના ઉપસર્ગ કર્યો એટલે તે સગમ દેવે રાત્રી હતી તા પણ જાણે દીવસ થયા હૈાય તેમ પ્રભાતના જેવું અજવાળું વિક્રુત્યું. અને પ્રભુને કહેવા લાગ્યા કે હુવે દીવસ ઉગ્યેા છે માટે કાઉસગ્ગ પારી અહીંથી વિહાર કરે. પરંતુ વિશિષ્ટ જ્ઞાની પ્રભુતા કાઉસગ્ગ ધ્યાનમાં જ રહ્યા. (૨૦) ત્યાર પછી વીસમેા સુરની ઋદ્ધિના ઉપસર્ગ કર્યો. દેવની ઋદ્ધિ વિષુવીને તે કહેવા લાગ્યા કે હું તમારૂ ધૈય જોઇને રાજી થયા છું. અને આ દેવની ઋદ્ધિ તમને આપુ છું. હવે