________________
૫૮
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
મદ માનને અલગા કરે તે ભવ્ય નિશ્ચલ શાન્તિને, જરૂર પામે દેષ વામે સમ ગણે દીન ધનિકને, ૩૮
અ:—હે જીવ! ખરી શાંતિ કાણુ પામે તેના ઉત્તર આ પ્રમાણે મનમાં ઠસાવજે એટલે મનમાં ધારી રાખજે. જે જીવા કબંધના કારણેાથી દૂર રહીને કાઇ પણ પ્રકારના પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહા અથવા ઈચ્છા કરતા નથી, અને આઠ પ્રકારના મદ તથા અભિમાનને દૂર કરે છે તેવા ભવ્ય જીવા જે શાંતિ આવ્યા પછી જવાની નથી, તેવા સ્થિર શાંતિગુણુને જરૂર પામે છે, તેવા ઉત્તમ શાંત પુરૂષા દાષાને દૂર કરે છે અને ગરીબ તથા ધનવાનને સમાન ગણે છે. ૩૮
અનિત્ય શરીરની ક્ષણભંગુર સ્થિતિ જણાવે છે— કેળના જે ગર્ભ તેના જેહા આ દેહ છે, ક્ષણ વારમાં બહુ રંગ ધારે તેહ કારણ ક્ષણિક છે; સાજો કિ માંદા ડિક જાવાન ઘરડા હેાય છે, પરભવ જતાં સાથે ન આવે ખાખ રૂપે થાય છે. ૩૯
અ:—કેળની અંદર રહેલા ગભ જેવા આ દેહ એટલે શરીર છે. કારણકે જેમ કેળના ગર્ભને સુકાઈ જતાં (વિનાશ પામતાં) વાર લાગતી નથી તેમ આ શરીરને પણ સુકાઇ જતાં ( નાશ પામતાં ) વાર લાગતી નથી. વળી આ શરીર ક્ષણિકક્ષણ માત્રમાં નાશ પામનારૂં છે, કારણકે ક્ષણે ક્ષણે બહુરંગ એટલે જુદી જુદી અવસ્થાને ધારણ કરે છે. ઘડીકમાં સાજું જણાય છે એટલે રાગ રહિત હાય છે અને ઘડીક પછી માંદુ પડી જાય છે એટલે રાગવાળુ થાય છે. તેની