________________
ભાવના કલ્પલતા
૩૫
ભલી ભાવના એટલે સારી ભાવનાને સચાગ થાય તે તે દાનાદિક સંપૂર્ણ ફલને આપનાર થાય છે. ૨
ફ્કેલ નારીના કટાક્ષેા રાગ રહિત પુરૂષ વિષે, ચડી તૂટે દડી ન છૂટે. કૃષ્ણની કરવા ધસે; દુઃખા સહીને સેવના પત્થર વિષે તિમ વાવવું, કમલા તણું ખારા પ્રદેશે વૃષ્ટિ કે'વરસવું, ૨૧
અર્થ:જેમ રાગ રડિત એટલે નીરાગી પુરૂષ પ્રત્યે સ્ત્રીએ ફેંકેલા કટાહ્યા નિષ્ફળ જાય છે, કારણકે તે સ્રી નીરાગી પુરૂષને કંઇપણ વિપરીત અસર કરી શકતી નથી. વળી ‘ચમડી તૂટે પણ દમડી ન છૂટે” એવા કૃપણુની અથવા કસની જે માણસ દુ:ખેા સહન કરીને સેવના-ચાકરી કરવા માટે સે એટલે તત્પર થાય પરંતુ તે નિષ્ફળ ાય છે. કારણ કે તે કંજુસ તરફથી તેને બદલામાં કાંઇ મળતું નથી. આ બોમનનાં દૃષ્ટાંત એ છે કે—એક શેઠ ગાદી ઉપર ખેડા છે, તેની આગળ એક ગરીબ માણસ આવીને કહેવા લાગ્યા કે હું શે ! હુ ગરીબ માણુસ છું. માટે મારી આવિકા ચલાવવા માટે મહેરબાની કરી મને કઈ આપે. શેઠ કંજૂસ હતા. ગરીબના દીનતા ભરેલા વેણુ સાંભળીને પણ તેને દયા ન આવી. તે વિચાર કરવા લાગ્યા કે હું સાલ એઢીને સૂઈ જઇશ, તો ટાઢા પાણીએ ખસ જશે, એટલે આ ચાહ્યા જશે. એમ વિચાર કરીને શેઠ સૂઇ ગયા. મુનીમ પડખે બેઠા છે. ગરીબે વિચાર્યું કે હું શેઠની પગચ ંપી કરૂ તા તે રાજી થને મને કઇ આપશે. આ ઇરાદાથી તે શેઠના પગ દુખાવવા