________________
શ્રી વિજ્યપધરિકૃતિ
સંક્ષેપમાં ઉત્તર દીએ અગીઆર કાર્યો સાધતા, ભવ્યો બને નહિ શેચનીય મરણ ક્ષણે ખુશી થતા. ર૬ મારે ઘેર પધારવાના છે. પ્રભુ આવશે એટલે એમને વાંદીને અને હરાવીને હું કૃતાર્થ થઇશ. આજે મારો જન્મ કૃતાર્થ છે. આવી ભાવના ભાવે છે. પરંતુ શેઠની ભાવના પ્રમાણે કાર્ય થયું નહિ. કારણકે પ્રભુએ તે અભિનવ (પૂરણ ) શેઠના ઘેર પારણું કર્યું. આકાશમાં વાગતી દેવ દુદુભીના શબ્દો સાંભળીને શેઠની ભાવનાની ધાર અટકી ગઈ, અને દાનનો લાભ ન મળવાથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે નિભંગી એવા મારા નસીબમાં પ્રભુને દાન દેવાનું કથી હે.ય? ધન્ય છે તે નવીન શેઠને કે જેના ઘરે પ્રભુએ પારણું કર્યું. જે શેઠે દુંદુભિના શબદ સાંભળ્યા ન હોત તો ચઢતી ભાવનાવાળા જ શેડને કેવલજ્ઞાન થાત, એ પ્રમાણે પાર્શ્વનાથ પ્રભુને સંતોનીક પ પરના શિષ્ય ) કેવલી પ્રભુએ કહ્યું છે. નવીન શેઠે ભાવના પૂર્વક પ્રભુને વહોરાવ્યું નહોતું. જો કે વીરપ્રભુએ તેમને ત્યાં પારણું કર્યું તે છતાં ખરો લાભ તે જીણુ શેઠને મળ્યો, તે ધર્મ સાધીને બારમા દેવલે કે ગયા, અને ત્યાંથી અનુક્રમે મોક્ષે જશે.
- છ ચંડરૂદ્રાચાર્ય અને તેમનો શિષ્ય –-કુલવાન શેઠને દીકરે પિતાનાં મિત્રોને સાથે લઈને ઉપાશ્રયે સાધુ મહારાજની પાસે વંદન કરવા ગયે. વંદન કરીને એક મિત્રે મશ્કરીમાં સાધુઓને કહ્યું કે આ નવા પરણેલાને દીક્ષા આપ. ત્યારે શિવે કહે છે કે સામે અમારા ગુરૂ બેઠા છે તેમની પાસે જાઓ. મિત્રો ત્યાં જઈને તને દીક્ષા આપવા માટે ચંડરૂદ્રાચાર્યજીને કહેવા લાગ્યા. ગુરૂ કાંઈ બોલ્યા નહિ. બે ત્રણ વખત કીધું એટલે ગુરૂને કોધ ચડે, એટલે તે નવીન પરણેલને પકડીને ગુરૂએ તેનું મસ્તક ઝાલી લેચ કરી નાખે. મચ્છરીમાંથી આવું બનેલું જે મિત્રો તે તરત ત્યાંથી નાસી ગયા. પછી તે નવીન શિષ્ય ગુરૂને કહે છે કે હવે અહીં રહેવું યોગ્ય નથી, કારણ