________________
૪૮
શ્રી વિજયપદ્મસુરિષ્કૃત
છે કે આ જગતમાં જે જીવા શેક કરવા ચેાગ્ય નથી તે જીવા કાણુ છે? ત્યારે શ્રી વીર પરમાત્મા ગૌતમસ્વામીને ટુંકાણમાં જવાબ આપે છે કે જે ભવ્ય જીવા અગિઆર કા (જેનાં નામ ર૯-૩૦ આ શ્ર્લાકમાં ગણાવેલાં છે) સાધે છે તે જીવે શેાચનીય-શાક કરવા લાયક મનતા નથી, કારણ કે તે દયા આદિ સદ્ગુણેાવાળા અને આત્મ રમણુતાવાળા હાવાથી આન ંદમાં જીવન ગુજારે છે, અને તેથી સુખી હાય છે માટે કાઇ જીવને શેાચનીય નથી. શેાચનીય જીવા તે તે હાય છે કે જે જીવા મહા આર ંભ સમાર ભથી પરવાને હણુતા હાય, તેથી અત્યન્ત દુ:ખી અને દરદ્રી હાય, તેવા
( ઢીંગણા ) થયા, તેથી લાકામાં કૂર્માંપુત્ર નામ પ્રસિદ્ધ થયું. કૂર્માંપુત્ર બાલ્યાવસ્થાથીજ ઉત્તમ સદાચારી હતા ને વિષયથી વિરક્ત હતા. એક દિવસ રાજમહેલની પાસે ઉપાશ્રયમાં મુનિએને ભણાવતા ( ભણતાં ) સાંભળીને “આવું કયાંક સાંભળ્યું છે” એમ ઉહાપાહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું પેાતાનું સ્વરૂપ દેખી સંસારની અસારતા ભાવતાં અનુક્રમે શુકલધ્યાનના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા. ત્યાર બાદ વિચારવા લાગ્યા કે જો હું હમણાંજ ધર છેોડી દઇશ તા માતા પિતાને બહુ દુઃખ થશે, તે મરણ પામશે. માટે હાલ તેમને પ્રતિમાધ પમાડવા ઘરમાં રહું, એમ વિચારી ૬ માસ સુધી કાઈ કેવલી ન જાણે એ પ્રમાણે મુનિચર્યાથી ધરમાં રહ્યા, ત્યાર બાદ ઇન્દ્રે આવી કૂર્માપુત્રને વેષ આપ્યા, અને માપતાને પણ સંસારની અસારતા સમજાવતાં તેમણે ચારિત્ર લીધું. એ રીતે કુર્માપુત્ર સંસાર ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા.
૯ ભાવદેવ-ભાવદેવ પણ ભાવનાથીજ આત્મહિત કરનારા થાય છે, એમનું દૃષ્ટાન્ત અન્ય ગ્ર ંથામાંથી જાણવું.