________________
ભાવના કલ્પલતા
૪
જીવ બીજા ને શોચનીય (કરૂણાપાત્ર) હોય છે, પરંતુ ધમી જીવો દુઃખી નથી, આરંભ સમારંભ કરતા નથી, તેમ દરિદ્રી પણ નથી તેથી બીજાઓને શોચનીય નથી. વળી એ ધમ છે ધર્મના પ્રભાવે સિદ્ધિગતિ કે ઉત્તમ દેવતાઈ સુખ પામે છે, તે સિદ્ધિગતિ વિગેરેને પામ્યા પછી એ જીવે બીજાને શોચનીય કઈ રીતે હોય? તેમજ ધમી છે તો પિતાના મરણ વખતે પણ આનંદી હોય છે. તેથી પણ બીજાને શોચનીય નથી. 1 ૨૬ છે
સંસારની વિચિત્રતા જણાવે છે – જ્યાં જન્મકાલે પારણામાં રૂદન પતે તે કરે, હસતાં સગાં કરતાં જમણ કંસારનું મેજે ફરે; એ સ્પષ્ટ ચાલા મોહના જન્મી અડગધમ બને, બે ભેદ પર ઉપકાર સાથે વિશ્વ ચાહે તેમને. ર૭
અર્થ:-જન્મ વખતે જન્મેલું બાળક તે પારણામાં રૂદન કરી રહ્યું હોય છે. તે વખતે પુત્ર જન્મની ખુશાલીમાં સગાંઓ હસે છે અને કંસારનું જમણ જમી આનંદ પૂર્વક ફરે છે. પરંતુ તે જન્મ વખતે રૂદન કરનાર બાળક અડગઆસ્થાવાળો ધમ બને અને જે બે ભેદવાળા પોપકારને સાધનાર બને છે તે તમામ જગતના છે તેને ચાહે છે. અહીં ઉપકારના બે ભેદની સૂચના કરી છે તે બે ભેદ આ પ્રમાણે જાણવા. ૧ દ્રવ્ય ઉપકાર. ૨ ભાવ ઉપકાર. ધન ધાન્ય વસ્ત્ર વિગેરેનું દાન દઈને જે ઉપકાર કરીએ, તે દ્રવ્ય ઉપકાર કહેવાય. અને હિંસાદિ પાપમય વ્યાપાર કરતા