________________
૫૦
શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતિ જીવને શાંતિ અને પ્રેમ ભરેલા વચને કહીને ધર્મના રસ્તે દેરવા, અને ધર્મને પામેલા જીને ધર્મમાં સ્થિર કરવા અને તેઓને ધર્મ ક્રિયામાં ઉત્તેજન આપવું તે ભાવ ઉપકાર કહેવાય. સંસારના મહી જીવો બાલક જન્મે, ત્યારે મેહને લઈને જમણવાર વિગેરે કરે. પણ એ તો વ્યવહાર છે. જન્મનાર ભવ્ય જીવોની ફરજ એ છે કે તેણે ધમી બનીને પરોપકારમય જીવન ગુજારવું. જેથી પિતાનું ભલું થાય. અને બીજા કે તેના ગુણોને યાદ કરે. ૨૭
કઈ રીતે લોકે ધમીને સંભારે છે, તે જણાવે છે – એ મરત તે એ નિત્ય જનતા બેલતી દાની ગયા, જે ગરીબના દુઃખ ટાલનારા સદગુણ ચાલ્યા ગયા; આદર્શ જીવન જીવનારા જન્મ સફલ કરી ગયા, સુખ ધામ સદ્ગતિને લહ્યા પણ અમરનામ કરી ગયા. ૨૮
અર્થ –૨૭ મા લેકમાં કહેલા એ પોપકાર ગુણવાળા માણસ મરણ પામે, ત્યારે જનતા-જન સમુદાય તે ચાલ્યો ગયો આ કારણને લઈને શેક કરે છે, અને કહે છે કે દાન-દાન કરનાર ગયા. ગરીબને માટે જેમને લાગણી હતી તેવા ગરીબના દુઃખને દૂર કરનારા સગુણ ચાલ્યા ગયા. આદર્શ (ઉત્તમ પ્રકારનું બીજાને ધડે લેવા લાયક) જીવન જીવનારા તેઓ પોતાને જન્મ સફળ કરીને ગયા છે. તેઓ સુખ ધામ-સુખના સ્થળ રૂપ સદગતિને જે કે પામ્યા છે. પણ પાછળથી પિતાનું નામ અમર કરીને ગયા છે. આ પ્રમાણે જે જન્મ વખતે રૂદન કરતો હતો, પરંતુ મેટી