________________
૫૩
ભાવના કેમ્પલતા
એથી કરે વિપરીત તેએ શેાચનીયજ પ્રવચને, અસમાધિ મરણે મરણ પામે તિરિગતિ કે નિરયને. ૩૧
અ:—એ પ્રમાણે આગળના એ લે!કમાં ગણાવેલા ૧૧ પ્રકારના કાર્યનિ કરનારા જીવામાં “સુહૈં માવળાનુત્તાક એ પદથી શુભ ભાવના યુક્ત એટલે શુભ ભાવનાને ભાવનારા જીવા શેક કરવા લાયક બનતા નથી એમ કહ્યું છે. આથી ભાવનાનો મહિમા જણાવ્યેા. આ ગણાવેલા ૧૧ કાર્યોથી
એ વિપરીત એટલે ઉલટી રીતે વર્તનારા હેાય છે. તેઓ શાચનીય જ-શેક કરવા લાયક જ મને છે એ પ્રમાણે સિદ્ધાન્તમાં કહેલુ છે. આવા વિપરીત વન કરનારા અસમાધિ મરણે મરણ પામે છે. મરતી વખતે તેએને ચિત્તની સ્થિરતા અથવા શાંતિ હાતી નથી. તેઓ મરીને તિર્યંચ ગતિ અથવા નરક ગતિને પામે છે. ૩૧
,,
હવે ત્રણ ગાથા વડે ખાર ભાવનાઓ ગણાવે છે:— કે યાવનાદિક અધીર એમ અનિત્યતાની ભાવના, પરભાવ એ સાચું શરણ નહિ એહુ અશરણુ ભાવના; શમશાનના લાડુ સમા ભવ એહ ભવની ભાવના, હું એકલો આવ્યા જઈશ હું એકતાની ભાવના. ૩૨
અર્થ:—(1) ચોવન વિગેરે એટલે જુવાની, ધન, દોલત, કુટુંબ વગેરે અસ્થિર-નાશવંત છે એવું ભાવવું તે પહેલી અનિત્ય ભાવના કહેવાય (ર) પરભાવ એટલે પુદ્ગલ રમણુતા અથવા પૌલિક પદાર્થ શરણુ રૂપ નથી એવું જે ભાવવું