________________
૩૬
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
લાગ્યા. આ વાતની શેઠને ખબર નથી. થેાડેા ટાઇમ વીત્યાબાદ શેઠે મુનીમને પૂછ્યું કે–“ એ ખલા ગઈ કે નહિ ? જવાબ દેતાં મુનીમે કહ્યું કે એ મલા ગઈ નથી પણ પગે વળગી છે. એટલે તમારા પગ દબાવે છે. ગરીકે ઘણી વાર પગ દબાવ્યા, તે પણ શેઠ ઉડયા જ નહિ. છેવટે તે થાકીને નિરાશ થઇ ચાલ્યેા ગયા. કંજૂશ માણસની સ્થિતિ એવી હાય છે કે જ્યાં સુધી તે જીવતા હાય, ત્યાં સુધી તે એક પાઇ પણ સારા કામમાં ન વાપરે. જેમ (૧) સિંહના કેસરા (૨) કુલબાલિકાનું શીલ (૩) શેષ નાગના મણિ જીવતાં ન લઇ શકાય, એ પ્રમાણે કન્નૂશનુ ધન તેવું હાય છે. એટલે જીંદગીમાં તે સારા કામમાં લક્ષ્મી વાપરે નિહ. અને મરીને તિર્યંચ કે નારકી થાય છે. તથા પત્થરને વિષે કમલેાનુ વાવવું તે પણ નકામું છે. પત્થરને વિષે કમલ ઉગે જ નહિ. વળી ખારી જમીનમાં વરસાદનું વરસવું નકામું છે. કારણ કે વરસાદ વરસે તેા પણ તે ખારી જમીનમાં ઘાસ વગેરે ઉગતાં નથી. ૨૧ એ ફૂંકવું તિમ સેવના વલી વાવવુંતિમ વરસવું, ના લાભદાયક જેમ તિમ પ્રભુભક્તિ તપનું સાધવું; ને દાન અધ્યયનાદિ કિરિયા નિષ્ફલા વિષ્ણુ ભાવના, કરણી કરેલી ભાવ પૂર્વક હાય સલી સજ્જના ?–રર
અ:—આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ( નીરાગી પ્રત્યે કટાક્ષનું) ફેંકવું, કૃપણની સેવા, ( પત્થરમાં કમલનું) વાવવું તેમજ (ઉખર ભૂમિમાં વરસાદનું) વરસવું જેમ લાભદાયક એટલે ફાયદાકારક નથી તેવી જ રીતે પ્રભુભક્તિ-પ્રભુની સેવા,