________________
ભાવને કપલતા
આતમવશે સુખ એમનિટસમજાવતી શુભભાવના, વાતાવરણ ચારે દિશાનું ધ્યાન લાવે ભાવના જે હેયને છોડાવતી આદેય રંગ વધારતી, તે ભાવના વિય વસ્તુ તત્ત્વને સમજાવતી. ૧૧
અર્થ:–શુભ ભાવના હુંમેશાં એમ સમજાવે છે કે જે આત્માને સ્વાધીન હોય તે સુખ કહેવાય. કારણ કે મેહમાં ફસાએલા પછી કેટલાક ધનમાં સુખ માને છે, પરંતુ ધનમાં ખરું સુખ નથી. કારણ કે જે ધન વડે પોતે કપેલાં સુખ મેળવાતાં હતાં તેજ ધન કુટુંબમાં કલેશ કરાવનારું તથા કોઈક વખતે મરણ દેનારું પણ થાય છે. કેટલાક જ પુત્રાદિકથી સુખ માને છે, પરંતુ તેમાં પણ ખરું સુખ નથી. કારણકે પુત્રાદિક સદગુણ હોય તો ઓછી ઉપાધિ રહે છે, નહિ તો તેનાથી કપિત સુખને બદલે ઉલટો દુઃખને અનુભવ કરે પડે છે. એ પ્રમાણે ખરૂં સુખ કઈ પણ પ્રકારની પગલિક વસ્તુમાં નથી પણ તે પિતામાંજ રહેલું છે એવી ખાત્રી શુભ ભાવના કરાવે છે. આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ-“ cવશં દુ: સુપ વાળનમણ” અને “ઘરઝુ મer, નિજ મારૂ” | વળી ભાવનાથી ચારે તરફનું વાતાવરણ લક્ષ્યમાં આવે છે, વળી આ ભાવના હેય ( આત્માને નુકસાન કરનાર હોવાથી તજવા લાયક) ને ત્યાગ કરાવે છે. તથા આદેય (આત્માને હિતકારી હોવાથી ગ્રહણ કરવા લાયક ) ને વિષે રંગ વધારે છે. એટલે આદરભાવ