________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
અ:—વળી આગળ જણાવાતી અપેક્ષાએ કરીને દાનાદિથી એટલે દાન, શીલ તથા તપ કરવાથી જે લાભ થાય છે તે દાનાદિક કર્યા સિવાય તેની પ્રશંસા કરવાથી મળી શકે છે. હે ભવ્ય જીવ! આ ખામતમાં હરિણાદિક તણા એટલે અલભદ્ર મુનિ ( કૃષ્ણ મહારાજના મોટાભાઇ )ની સાથે ફરનાર હિરણુ વગેરેના આપેક્ષિક હેવાલ ( મીના) જરૂર સમજજે. તે અપેક્ષા આ પ્રમાણે
૩૨
જે સ્થળે દાન વગેરે પાતાથી ન બની શકતાંહાય ત્યાં તેવાં પ્રકારનાં સુપાત્રદાન વગેરે કરતા બીજા ભવ્ય જીવાને જોઇને તેની અનુમેાદના કરે તેા તે અનુમેાદના કરનારને પણ તે દાનાદિક કરનારને થતા લાભ જેટલે લાભ મળે છે, પરન્તુ છતી સામગ્રીએ અનુમેાદના માત્ર કરે, ને દાનાદિક ન કરે તેા તે અનુમેાદના દાન દેનારના લાભ જેટલેા લાભ આપતી નથી. માટે છતી સામગ્રીએ કેવળ સુપાત્ર દાનાદિક દાન આપે તેાજ દાનના વિશેષ લાભ મળે. એમ દાનાદિની સામગ્રી ન હેાય ત્યારે અનુમોદનાના લાભ દાનાદિના સરખા જાણવા. આથી એમ સમજવું કે–સાધન સંપન્ન દશામાં દાનાદિકની સાધના અધિક ગુણાને દેનારી છે. એમ વિચારીને જરૂર દાન શીલ તપની સાધના કરવી ॥ ૧૮ ૫ ગ્રાહક હતા અલભદ્ર તિમ રથકાર દાયક હÖથી, દાનને અનુમાતા મૃગ હૃદયના શુભ ભાવથી; જો હેાત નર હું તો જરૂર રથકારની માફક મને, મલત આવા લાભ માનું ધન્ય આ રથકારને. ૧૯