________________
૧૮
શ્રી વિજયપદ્મસૂરિકૃત
સ્વરૂપ છું. અને મારા નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણા છે. સ્ત્રી કુટુંબ ઢાલત વિગેરે પદાર્થોં માહ્ય ભાવ છે. એટલે એ પદાર્થ મારા છે, એમ જે માનવું એ કેવલ મેહનાજ વિલાસ છે. હું જે પદાર્થને જન્મતી વેલાએ સાથે લાવ્યેા નથી તે પદાર્થો પર ભવમાં જતી વેલાએ સાથે પણ આવતા નથી. અને પર ભવમાં ગયા બાદ આ જીવને યાદ પણ આવતા નથી. એટલે ગયા ભવના સ્ત્રી પુત્ર વિગેરે શું કરતા હશે? દોલતનું શું થતું હશે? વિગેરે કઈ પણ યાદ આવતું નથી. આવા પદાર્થાને મારા તરીકે માનવાજ ન જોઇએ. હું અને મારૂ એટલે આ ઘર, બાગ, મ્હેલ, લક્ષ્મી વિગેરેને હું માલીક છું અને તે પદાર્થો મારા છે, આવી મમતા રાખવા રૂપ માને લઇને જગત આંધળા જેવું ખની ગયુ છે. અને તેથી મેાહિત જીવાની સ્થિતિ “ જીવડા ગયા પણુ રંગડા તા રહ્યા” આમ કહેનારા મીંયાભાઇના જેવી દેખાય છે. તે ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક મીયાંજી ખીખીને પરણીને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં નદી ઉતરવાની આવી. મીયાંજી વિચારે છે કે ખીમીના પગે મેદી લગાડી છે. જે પગ પાણીમાં પડશે, તેા મેદીના ર ંગ ચાલ્યેા જશે. માટે ીબીના પગ ખભે ઉપાડીને નદી ઉતરૂં આવેા વિચાર કરીને તે અણસમજી મીયાંજી બીગીના પગ ખભે અને મેહુ પાણીમાં રહે, એ રીતે નદી ઉતરીને કાંઠે આવ્યા. બીબીને એલાવવા લાગ્યા, પણ તે ખાલે શાની ? નદી ઉતરતાં મેહુ પાણીમાં રહ્યું, તેથી તેમાં પાણી ભરાઇ ગયું, અને મુંઝાઇને મરી ગઇ. મીયાંજીને આ વાતની ખબર નથી. તેથી તે વારંવાર ઘાંટા પાડીને તે બીબીને લાવે છે. પડખે ઉભેલા માણસે
27