________________
ભાવના કપલતા
જે આત્માના ગુણો છે તેની સાથે આત્માને અભેદ છે એમ આ ભાવના સમજાવે છે. તેમજ એ ભાવના આ શુદ્ધ અને આ અશુદ્ધ એવી વહેંચણ કરાવે છે. આ શરીર અશુચિનું સ્થાન છે તે નહાવાથી કોઈ દિવસ શુદ્ધ થતું નથી, માટે ખરી શુદ્ધિ આત્માના કર્મ મલ દૂર થાય ત્યારે જ થાય છે એવી સમજણ આ ભાવના આપે છે. ૬ નિજ રંગ જંગ જગાવનારી જાણ ઉત્તમ ભાવના, સહ કર્મનાં કારણે બધાં સમજાવનારી ભાવના; વળી આવેને રોકવાની શીખ આપે ભાવના પછી નિર્જરા રૂપ રંગ મંડપમાં રમાડે ભાવના. ૭
અર્થ:–આ ઉત્તમ ભાવના નિજ રંગ એટલે આતમરમણના રૂપ ગુણનો જંગ જગાવનારી છે. એટલે તે મેળવવા માટે ઉદ્યમ કરવાને જીવને તૈયાર કરનારી છે. વળી આ ભાવના આઠે કર્મ આવવાનાં સર્વ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય,
ગ, પ્રમાદ જે આવોના નામે ઓળખાય છે તે સર્વને સમજાવે છે. તેમજ આ આ ને કેવી રીતે શેકવા? તેની અને આવોને રોકવા તે સંવર કહેવાય છે, તેની પણ શીખ એટલે સમજણ આપે છે. અને એ સમજણ આવ્યા બાદ નિર્જરા એટલે કર્મને ધીમે ધીમે ક્ષય છે તે રૂપી રંગ મંડપમાં રમાડનારી–રમણતા કરાવનારી ભાવના છે. અહીં તાપર્ય એ છે કે આ રિકવાથી ભવિષ્યમાં બંધાતાં નવાં કર્મો અટકી જાય છે. ને તે સાથે ભૂતકાળમાં અસંખ્ય ભવ સુધીનાં બાંધેલ પ્રાચીન કર્મો ક્ષય થવા માંડે છે. જેથી પર્યતે