________________
૧૯
ભાવના કલ્પલતા
46
બીબી મરી ગઇ છે, એમ જાણીને કહ્યું કે-મિાંજી ! બીબીકા જીવડા ચલ ગયા. આ સાંભળીને મિયાંજી કહે કે- અરે ભાઇ ! જીવડા ગયા પણ રગડા તેા રહ્યા.” અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર લેવાના એ કે-મેહના પગમાં સપડાયેલા સંસારી જીવા પણ મીયાંના જેવા વિચારવાળા દેખાય છે. જેમ સીયાંને બીબીના જીવની પરવા હતી નહિ અને મેંદીના રંગ તરફ તેનું લક્ષ્ય હતું, તેવી રીતે આ જીવ મેાહુને લઇને પેાતાનું આત્મહિત કરવાનું કાર્ય ભૂલી જાય છે, અને ર ંગડાની જેવા ણિક પદાર્થમાં મેહ રાખે છે. હે જીવ! જ્યાં સુધી તું ( બીબીના વડાની જેવા ) ઉત્તમ દનાદિ સ્વરૂપ મેક્ષ માર્ગની સાધનામાં ઉજમાલ થતે નથી ત્યાં સુધી તું પણ મીયાંજીના જેવા જ ગણાઇશ. એમ વિચારી બાલચેષ્ટાને છેડી દઇને આત્મ રમણતાના સાધનેાની સેવના કરનારા ભવ્ય જીવા જરૂર આત્મિક આનદને અનુભવ કરી શકે છે. યાદ રાખવું જોઇએ કે–જેટલા પ્રમાણમાં પુગલ રમણુતા ઘટે, આછી થાય)તેટલા પ્રમાણમાં આ આત્મ રમણુતામાં જરૂર વધારા થાય છે. સમજવાની ખાતર માની લે કે પુદ્ગલ રમણતાનું માપ ૩૫ શેર અને આ આત્મ રમણતાનું માપ પાંચ શેર છે. જ્યારે ઘટતાં ઘટતાં પુદ્ગલ રમતા ૨૦ શેર રહે, ત્યારે આત્મ રમણુતામાં ૧૫ શેરના વધારા થાય, જેથી ૨૦ શેર (બા મણુ ) થાય. એ પ્રમાણે પુદ્ગલ રમણુતામાં જેટલે ઘટાડા થાય, તેટલા આત્મ રમણતામાં વધારો થાય. આ ક્રમે આત્મિક આન ંદમાં પણ જરૂર વધારા થાય છે. જેનેન્દ્ર શાસનમાં જે જે કર્મ ક્ષયાદિના સાધને બતાવ્યા છે તે બધા સત્ય (સાચા) છે. એમ ભાવનાથી જણાય છે. તેમજ સંસાર