________________
૧૩
૩ પુણ્યાનુબંધી પાપ-પાછલા ભવમાં પાપકર્મ બાંધ્યું હતું તેને લીધે જે જીવા ચાલુ ભવમાં નિર્ધનતા વિગેરેનું દુ:ખ ભોગવે, પણ ચાલુ સ્થિતિને પાપનું ફળ માનીને જે વેા દાનાદિ પુણ્યકર્મો કરે તે પુણ્યાનુબંધી પાપ કહેવાય. આ બાબતમાં ચંડકૌશિક સર્પની મીના જાણવા જેવી છે, તે પાછલા ભવમાં પાપકર્મ કરવાથી ચાલુ ભવમાં સર્પ પણું પામ્યા, પરન્તુ અહિ પ્રભુશ્રી મહાવીર દેવની શાન્તિમય “વુા વુન્ન વોશિય” એ વાણી સાંભળીને પ્રતિબેાધ પામ્યું, અને તેણે કોબિંદુ અશુભ પરિણામ દૂર કરી અત્યંત ક્ષમાભાવને ધારણ કરવા પૂર્વક કીડીએના ઉપસર્ગને સહન કર્યા, અને તે અનશન કરીને આઠમા સહસ્રાર દેવલેાકે ગયા, શાસ્ત્રમાં બીજા પણ અનેક દૃષ્ટાન્તા આપ્યાં છે.
૪ પાપાનુબંધી પાપ—જે જીવા પાછલા ભવમાં બાંધેલા પાપના ફળ રૂપે અહિં ખરાબ સ્થિતિને પામે અને દુષ્કર્મ કરીને ફરી નવાં પાપકમ્ ખાંધે તે પાપાનુખ શ્રી પાપ કહેવાય. આ બાબતમાં વિશેષે કરીને વાઘ સિંહ બિલાડા વિગેરેનાં દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે.
ભાવના કલ્પવતા
અવશ્ય ધ્યાનમાં રાખવા જેવા છેઃ
૧ નામ-સુમ ચક્રવતી. ૨ વાણારસી નગરી ( જન્મભૂમિ ), ૩ પિતા કીતિવી ૪ માતા તારા રાણી. ૫ આયુષ્ય ૬૦૦૦૦ ( સાડ઼ હાર ) વનું, દેહમાન ૨૮ ધનુષ. છ કુમારાવસ્થા ૫૦૦૦ ( પાંચ હજાર ) વર્ષ, ૮ મંડળિક રાખ્તપણામાં ૫૦૦૦ ( પાંચ હજાર ) વ. હું દેશસાધના ચારસો વર્ષ, ૧૦ રાજ્યાવસ્થા ૪૯૬૦૦ વ ૧૧ સ્ત્રીરત્ન દામશ્રી રાણી, ૧૨ દીક્ષા ગ્રહણ કરી નથી, ૧૩ ગતિ-મરણ પામીતે સાતમી નરકે ગયા. ૧૪ તીર્થં-શ્રી અરનાથ પ્રભુના શાસનમાં થયા.