________________
૧-૧૯]
વાક્તિજીવિત ૪૫
चक्षुर्यस्य तवाननादपगतं नाभूत् क्वचिन्निर्वृतम् येनैषा सततं त्वदेकशयन वक्षःस्थलीकल्पिता । येनोद्भासितया विना बत जगत् शून्य क्षणाज्जायते सोऽयं दम्भधृतव्रतः प्रियतमे तुम ||
(જેની આંખે તારા મુખથી દૂર જતાં કદી સુખ નથી અનુભવ્યું, જેણે પેાતાની આ છાતીને એકમાત્ર તારી જ શય્યા બનાવી છે, જેના વડે શાભતું ન હેાય તા આ જગત ક્ષણમાં (તારે માટે) સૂનું થઈ જતું તે મિથ્યા વ્રત લેનાર આ, કંઈક કરવા તૈયાર થયા છે.)
આ શ્લોકમાં વાસવદત્તાના મૃત્યુસમાચારથી ખન્નહૃદય થયેલા વત્સરાજ, તેને ફરી પ્રાપ્ત કરવાના લાભને વશ થઈને પદ્માવતીને પરણવાની ઇચ્છા કરે છે, પણ એ(કાર્યું)ને જ ન કરવા જેવું સમજી, એ મહાપાતક જેવું નિદ્ય છે, (એનું તે નામે ન લેવાય), એમ છુપાવવાને સમર્થ િિવ (ક ઇક) સર્વનામથી સૂચવે છે. એવું જ બીજું ઉદાહરણ—
“નિદ્રાથી મીંચાઇ ગયેલી આંખાવાળી, અને મદથી મંથર ગતિવાળી તે સુ દરીએ ઉચ્ચારેલા, સાર્થક પણ નહિ તેમ નિરર્થક પણ નહિ એવા તે મધુર વર્ણો આજે પણ મારા હૃદયમાં કંઇક ધ્વનિત કરી રહ્યા છે.” ૫૧
આ શ્ર્લોકમાં વિત્તિ (કઇક) શબ્દથી (એ વર્ણા) સાંભળીને થયેલા આનંદ અનુભવથી જ સમજાય એવા અવર્ણનીય હતા એવું સૂચવાય છે. તાત્તિ (તે) શબ્દથી એવું સૂચવાય છે કે એ વર્ણ એવા (આન ંદમય) અનુભવપૂર્વક સ્મરાય છે. નાર્વ્યર્થવન્તી (સાર્થંક પણ નહિ) એ વિશેષણથી એવું સૂચવાય છે કે એ વર્ણા (માત્ર) સ્ત્રસંવેદ્ય હાઇ અનિર્વચનીય છે. ન ચ યાનિ નિર્થાનિ (તેમ નિરર્થક પણ નહિ) એ શબ્દો એવું સૂચવે છે કે એ વર્ષે અલૌકિક ચમ કારકારી હાર્ટ નિરર્થક પણ નહાતા. ‘નિ’, ‘નવ્યર્થવન્તી” અને ‘ન ૨ યાનિ નિયંત્તિ' એ ત્રણેમાં વિશેષણની વક્રતા પ્રગટ થાય છે. (જ્યારે માિંવ એ સંસ્કૃતિવકત્તાનું ઉદાહરણ છે.)