________________
૨-૧૮]
વક્રોક્તિજીવિત ૧૪૫ આ લેક આખે બીજા ઉન્મેષમાં ર૭મા ઉદાહરણ તરીકે આવી. ગયે છે (પૃ. ૧૧૮). બીજું ઉદાહરણ
આંખમાં નેહભર્યા કટાક્ષ શરૂ થયા છે.” ૬૮ આ કલાક પહેલા ઉમેષમાં ૧૨૧માં ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૬૯).
આ દાખલાઓમાં (વેસ્ટ , નિu7) વર્તમાન કૃદંતને સારુ પ્રત્યય કેઈ ભૂતકાળની અને ભવિષ્યની શોભા વગરની, વર્તમાન કાળની સ્વભાવથી જ સુંદર એવી પ્રસ્તુત વસ્તુના ઔચિત્યની શેભાને પ્રગટ કરી સહૃદયેનાં હૃદયને આનંદ આપે એવી વક્રતા ઉત્પન્ન કરે છે. હવે આ પ્રત્યયવકતાના જ બીજા ભેદનું વિવેચન કરે છે
૧૮ આગમ વગેરેના સ્વભાવથી સુંદર (પ્રત્યયવકતાને) બીજો પ્રકાર, રચનાની શેભાને ઉત્પન કરનાર કોઈ અપૂર્વ શબ્દકતાને પુષ્ટ કરે છે.
પ્રત્યયવકતાને બીજો પ્રકાર કેઈ અપૂર્વ શબ્દવક્રતા ઉત્પન્ન કરે છે. એ પ્રકાર કે છે? તે કે આગમ વગેરેના સ્વભાવને લીધે સુંદર. આગમ એટલે મુમ્ વગેરે. એ આગમવગેરેને જે પિતાને સ્વભાવ તેને લીધે સુંદર. એ કેવી શબ્દવકતાને ઉત્પન્ન કરે છે? તે કે સંનિવેશ કહેતાં રચનાનીભાને ઉત્પન્ન કરનારી, એ અહીં અર્થ છે.
આગમ એટલે આવી પડેલું કે ઉમેરે. “કુમ' એટલે મકાર, એટલે કે અનુસ્વાર. સંસ્કૃતના કેટલાક સમાસોમાં આગળના ઘટક પછી અનુસ્વાર ઉમેરાય છે, તે કેટલાંક દ્વિરુક્ત રૂપમાં પણ પ્રત્યય તરીકે અનુસ્વાર હોય છે. તેવા પદની વર્ણરચનામાં રમણીયતા પ્રતીત થાય છે.
જેમ કે –
૧૦