________________
૩–૧૨]
વિક્રોક્તિજીવિત ૨૧૩ નથી.” તે જ વાત અહીં પણ લાગુ પડે છે.
હવે, “એના વિરોધી અપ્રેયસૂને પણ અલંકાર ગણું પડે – એમ કહીને બીજે દેષ બતાવે છે. એને અર્થ એ છે કે જે આપણે પ્રેયસૂને અલંકાર ગણીએ તે તે એ રીતે વિચારતાં પ્રેયસુથી વિરુદ્ધ એવા અપ્રેયસને પણ, સુંદર હોવાને કારણે, અલંકાર માન પડે. “તે તેમાં પણ વધે છે એવું કોઈ કહે તે કહેવાનું કે એ બરાબર નથી. કારણ, પ્રાચીન આલંકારિકેએ જ એને સ્વીકાર કર્યો નથી. એ ઉપરાંત, લેકવ્યવહારમાં અલંકાર્ય અને અલંકાર શબ્દો જે રીતે વપરાય છે તેમાં રહેલ એ બે વચ્ચેના તફાવતને સામાન્ય સિદ્ધાંત ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્યોએ કાવ્યમાં એ શબ્દોને વ્યવહાર કરે છે. લેકવ્યવહારમાં તે ત્રણે લકમાંના અનંત પદાર્થો, જેવા કે સિદ્ધો, વિદ્યાધર વગેરે, બધા જ અલંકાર્ય ગણાય છે, અને કટકકેયૂર વગેરે અલંકારે તે અમુક શેડા જ છે. તે જ પ્રમાણે, કાવ્યમાં પણ વણ્ય વિષયરૂપ શરીરે અનંત છે, અને તે જ અલંકાર્ય છે, અને ઉપમા વગેરે અલંકારે તે અમુક શેડા જ છે. પ્રેયસૂ વગેરે વણ્ય વિષયને પણ જે અલંકાર ગણવામાં આવે તે વર્ણમાન વિષયથી જુદા એવા અલંકારે પણ અનંત થઈ જાય. અને અલંકારે જે અનંત થઈ જાય તે તેમની કલ્પના કરવી અને તેમને નામ આપવાં એ પણ અશક્ય બની જાય. એટલે લેકવ્યવહારમાં અલંકાર્ય અને અલંકારનો જે અર્થ છે તેનાથી લગારે વધુ કે ઓછે નહિ એવા અર્થમાં જ કાવ્યમાં એ શબ્દને ઉપગ થ જોઈએ.
અહીં જ બી વાધે રજૂ કરતાં કહે છે કે “પ્રશંસાની સાથે જ્યાં ઉપમા વગેરે બીજા અલંકાર વપરાયા હોય ત્યાં બે અલંકારને સંકર અથવા સંસૃષ્ટિ માનવી પડે.” પહેલું તે એ કે પ્રશંસાવચને અલંકાર્ય હોવા છતાં જે તેમને અલંકાર માનવામાં આવે, અને કાવ્યમાં રૂપકાદિ બીજા અલંકાર પણ વપરાયા હેય તે ત્યાં પ્રેયસૂના સંસર્ગને કારણે બે અલંકાની સંસૃષ્ટિ અથવા