________________
૩-૪૬, ૪૭]
વિક્રોક્તિજીવિત ૨૦૭ “અજન્મા એવા જે વિષ્ણુએ બાળપણમાં શકટને અથવા શકટાસુરને નાશ કર્યો હતે, પુરાણકાળમાં અમૃતહરણ સમયે બળવાન રાક્ષસને અથવા બલિરાજાને જીતનાર શરીરને સ્ત્રીના રૂપમાં પલટી નાખ્યું હતું, ઉદ્ધત કાલિય નાગને અથવા અઘાસુરને વધ કર્યો હતે, શબ્દબ્રહ્મરૂપ હેઈ જેનું શબ્દમાં તાદાઓ થઈ જાય છે, જેમણે ગવર્ધન પર્વતનું અને વરાહાવતારમાં પૃથ્વીનું ધારણ કર્યું હતું, શશિને મથનાર રાહુને શિરચ્છેદ કરવાને લીધે દેવે જેમની શશિમચિછરે હર” કહીને પ્રશંસા કરે છે, જેમણે હેરિકામાં અંધકે અર્થાત યાદ માટે નિવાસસ્થાન બનાવ્યું હતું અથવા મૌસલપર્વમાં યાદવેને નાશ કરાવ્યું હતું અને જેઓ બધી કામનાઓ પૂર્ણ કરે છે તે માધવ તમારું રક્ષણ કરે.” ૧૭૮ મહાદેવને લગતે અર્થ
કામદેવને નાશ કરનાર, પુરાણકાળમાં ત્રિપુરદહન સમયે બલિને જીતનાર વિષ્ણુના શરીરને અામાં પલટી નાખનાર, મહાભયાનક ભુજને હાર અને કંકણરૂપે અને જટામાં ગંગાને ધારણ કરનાર, જેની દેવે “ચંદ્રમૌલિ હર કહીને
સ્તુતિ કરે છે એવા અંધકાસુરને વિનાશ કરનાર ઉમાપતિ શંકર તમારું રક્ષણ કરે.” ૧૭૮ ત્રીજા પ્રકારનું એટલે કે ઉભયશ્લેષનું ઉદાહરણ
લેષને કારણે એ લેકના પણ બે અર્થ થાય છેઃ (૧) મહાદેવને લગત અને (૨) પાર્વતીને લગતા. મહાદેવને લગતે અર્થ–
પિતે બનાવેલી કમળકાકડી જેવી વાળ વગરની ખેપરીઓની માળા ધારણ કરનારી, ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવને ભસ્મ કરનારી, સાપને કંદોરાની પેઠે બાંધનારી, વસ્ત્ર વગરની, શિવની દિગંબર મૂર્તિ જગતનું આપત્તિથી રક્ષણ કરે.” ૧૭૯