________________
૩૦૪ વાક્તિજીવિત
૩-૫૮]
આમ, અસંભાવ્ય કારણથી અસંભાવ્ય કાર્ય થતું વર્ણવતી વિભાવનાના વિચાર કર્યાં પછી વિચારવા જેવું સ્વરૂપ હાવાથી પોતાના સ્વરૂપ વિશે સંદેહને કારણે સૌંદય ધારણ કરનાર સસંદેહ અલંકારનું નિરૂપણ કરે છે—
૫૮
જેમાં સૌદય સિદ્ધ કરવા માટે વય વિષયના એક કઢપેલા સ્વરૂપ વિશે બીજું રૂપ પણ કહપી શકાતું હાઈ સ‘દેહ જાગતા મતાન્યા હોય તેને સસ દેહ અલકાર કહે છે,
જે અલંકારમાં સંભાવનાને આધારે ને સામ્યને આધારે વણ્ય વસ્તુ પર ખીજા જ રૂપના અધ્યારોપ કરી જે રૂપની ઉત્પ્રેક્ષા કરી હાય, એટલે કે પ્રતિભાથી કલ્પના કરી હોય, તેને વિશે સંદેહુ જાગે તેને સસંદેહ અલ'કાર કહે છે. સંદેહુ શા કારણથી જાગે ? તા કે એવા જ સુંદર ખીજા પદાર્થીની ઉત્પ્રેક્ષા થઈ શકતી હોવાને કારણે, શા માટે? તે કે સૌ સિદ્ધ કરવા માટે. આવુ' જે અભિવ્યક્તિનું વૈચિત્ર્ય તે સસંદેહ કહેવાય.
જેમ કે—
બધાં વૃક્ષ અને પર્વતાને કાળાં રંગી નાખ્યાં છે, કે પૃથ્વી પરના બધા ખાડા પૂરી દીધા છે, કે પછી બધી ક્રિશાએને અંધકારે સમેટી લીધી છે ?” (કિરાતાર્જુનીય, ૯-૧૫) ૨૦૧
અથવા—
(નદીમાં) પ્રિયતમની સાથે સ્નાન કરતી, મીંચાતી અને ચંચળ આંખાવાળી, શરીરે રામાંચ અનુભવતી, શ્વાસને લીધે ઊછળતાં સ્તનવાળી સ્ત્રીઓમાં કાં તે શ્રમ કે કાં ત કામ વ્યાપ્યા હતા.” (કિરાતાર્જુનીય, ૮-૫૩) ૨૦૬