________________
૩૨૬ વક્રક્તિજીવિત
2–6–2]
વળી લિખિત શું ચિત્ર સૈન્ય નિષદ ઊભું ખચીત અમિત શક્તિ પ્રસ્ફુર્યું જા ભકાસ્ર. ૧૬ આશ્ચર્ય ! આશ્ચય !
ગાળ્યા પિત્તળની સ્ફુરત કપિલ જ્યોતિ સમાં દીપતાં, પાતાલાદરકુ જપુ જિત તમેા-શાં શ્યામ તેજાભ કે છાયું કૈામ, યથા મહા પ્રલયના વાયુથી પ્રેરાયલાં ભેટ૨ે વાદળ, વિદ્યતે ખીશુભર્યાં વિધ્યારિશુ ંગા વડે. ૧૭ (ઉત્તરરામચરિત, ૫, અનુ. ઉમાશંકર જોશી) આ એક પ્રકરણની વાત થઈ. કારિકામાં ‘વેશાનામ્’ (પ્રકરણા) એમ બહુવચન વાપર્યું" છે, તેમાં એના પણ સમાવેશ થઈ જાય છે. અનેક પ્રકરણા એકબીજાને ઉપકારક થતાં હાય એવા દાખલા પાતે જ ક્ષેાધી લેવા.
એક પ્રકરણથી ખીજું પ્રકરણ શૈાભતુ હાય એવા પ્રબંધ નવા જ પ્રકારના હાય એવા લાગે છે.' ૧૮
આ અંતરêાક છે.
(૪) આ જ પ્રકરણવક્રતાના બીજો એક પ્રકાર બતાવે છે—
૭
જ્યારે એકની એક વસ્તુ જુદાં જુદાં પ્રકરણેામાં પ્રૌઢ પ્રતિભાપૂર્વક વર્ણવાઈ હોય
..
અને તેમાં નવા જ રસ અને અલકારના સૌદર્ય થી આશ્ચર્યજનક વક્રતા પ્રગટ થતી હૈાય તે (પ્રકરણવકતાના) ચેાથા પ્રકાર ગણાય છે.
આ રીતે પણ વક્રતા પ્રગટ થાય છે. કેવી ? તે કે આશ્ચય ઉત્પન્ન થાય એવી, કુતૂહલ ઉત્પન્ન કરે એવી, શું ? તે કે એકની એક વસ્તુ કયારે ? તે કે પ્રસ્તુત ઔચિત્યપૂર્વક રચના કરવામાં આવી હાય ત્યારે. કેવી રીતે? તે કે વારે વારે શામાં ? તે કે