SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ વક્રક્તિજીવિત 2–6–2] વળી લિખિત શું ચિત્ર સૈન્ય નિષદ ઊભું ખચીત અમિત શક્તિ પ્રસ્ફુર્યું જા ભકાસ્ર. ૧૬ આશ્ચર્ય ! આશ્ચય ! ગાળ્યા પિત્તળની સ્ફુરત કપિલ જ્યોતિ સમાં દીપતાં, પાતાલાદરકુ જપુ જિત તમેા-શાં શ્યામ તેજાભ કે છાયું કૈામ, યથા મહા પ્રલયના વાયુથી પ્રેરાયલાં ભેટ૨ે વાદળ, વિદ્યતે ખીશુભર્યાં વિધ્યારિશુ ંગા વડે. ૧૭ (ઉત્તરરામચરિત, ૫, અનુ. ઉમાશંકર જોશી) આ એક પ્રકરણની વાત થઈ. કારિકામાં ‘વેશાનામ્’ (પ્રકરણા) એમ બહુવચન વાપર્યું" છે, તેમાં એના પણ સમાવેશ થઈ જાય છે. અનેક પ્રકરણા એકબીજાને ઉપકારક થતાં હાય એવા દાખલા પાતે જ ક્ષેાધી લેવા. એક પ્રકરણથી ખીજું પ્રકરણ શૈાભતુ હાય એવા પ્રબંધ નવા જ પ્રકારના હાય એવા લાગે છે.' ૧૮ આ અંતરêાક છે. (૪) આ જ પ્રકરણવક્રતાના બીજો એક પ્રકાર બતાવે છે— ૭ જ્યારે એકની એક વસ્તુ જુદાં જુદાં પ્રકરણેામાં પ્રૌઢ પ્રતિભાપૂર્વક વર્ણવાઈ હોય .. અને તેમાં નવા જ રસ અને અલકારના સૌદર્ય થી આશ્ચર્યજનક વક્રતા પ્રગટ થતી હૈાય તે (પ્રકરણવકતાના) ચેાથા પ્રકાર ગણાય છે. આ રીતે પણ વક્રતા પ્રગટ થાય છે. કેવી ? તે કે આશ્ચય ઉત્પન્ન થાય એવી, કુતૂહલ ઉત્પન્ન કરે એવી, શું ? તે કે એકની એક વસ્તુ કયારે ? તે કે પ્રસ્તુત ઔચિત્યપૂર્વક રચના કરવામાં આવી હાય ત્યારે. કેવી રીતે? તે કે વારે વારે શામાં ? તે કે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy