________________
૪-૭-૮]
વાક્તિજીવિત ૩૨૭
પ્રત્યેક પ્રકરણમાં, જુદી જુદી જગ્યાએ. એથી પુનરુક્તિના દોષ ન આવે ? એને ટાળવા માટે ગ્રંથકાર કહે છે કે એ વર્ણન તદ્ન નવા લાગે એવા શુ’ગારાદિ રસો અને રૂપકાદિ અલ કારેથી પ્રકાશતુ હાવું જોઈએ. કેવા ? તે કે પ્રૌઢ પ્રતિભાના પ્રભાવથી રચાયેલા.
કહેવાનો અર્થ એ કે પૂર્ણ ચદ્રોદય વગેરે જેવાં પ્રકરણામાં કથાની રચના અનુસાર એની એ વસ્તુ વારવાર વર્ણવવામાં આવે પણ દરેક વખતે પહેલાં કરતાં જુદા જ રસ અને અલકારોથી એ વહુંન શાલતુ હાય તા તે કોઇ અપૂર્વ સૌંદય વાળી વક્રતાને
પ્રગટ કરે છે.
-
જેમ કે ‘હર્ષચરિત'માં • પર્વતાનાં અને રાત્રિના વિરામ વગેરેનાં વણુ ના એકથી વધુ સ્થાને એવી અભિનવ ભાંગિથી સુંદર રીતે કરવામાં આવ્યાં છે કે તે ચમત્કારક થઈ પડે છે. વાચકે એ એ મૂળ ગ્રંથમાંથી જ માણવાં જોઇએ. એવાં વણુના એટલાં બધાં છે કે અહી વર્ણવી શકાય એમ નથી.
અથવા જેમ કે તાપસવત્સરાજ’માં એકના એક કરુણરસ જુદી જુદી રીતે વ્યક્ત કરાયેàા જોવા મળે છે. એ નાટક તે રસેાના વિલાસના નિવાસ જેવું જ છે. દાખલા તરીકે બીજા અંકમાં “રાજા (કરુણ રીતે સામે જોઇને): હા દેવી, તું વૃક્ષાથી પશુ દૂર ચાલી ગઈ છે.
• કુરખક વૃક્ષ ગાઢ આલિંગનની, ખકુલ તારા માંમાંના આસવની, અને રક્તાશેાક તારા પાદપ્રહારની કૃપાના ઉત્સવની આશા રાખતા એ બધા તારા અનુગતે ઝૂરે છે, એમાં કોઈ અમારા જેવા ભારે શઠ નથી.” ૧૯
જેમ કે ખીજે એક સ્થાને રાણીને વહાલાં બધાં વૃક્ષાને અગ્નિના કાળિયા થઈ ગયેલાં જોઈને રાજા શાકમાં ડૂબી જાય છે. તેને એમ થાય છે કે એ બધાં તે તેની પાછળ ગયાં.” એને