________________
૩-૫૧]
વાક્તિજીવિત ૨૯૩
ગર્ભિત અર્થને જોરે સંગતિ સાધી તેને તર્કસંગત મતાવે તે વિરાધાલંકાર કહેવાય છે, કારણ કે ઉપમાન અને ઉપમેય વચ્ચેના વિધનું એ નિરસન કરે છે. જેમ કે—
“કુપતિ હાવા છતાં તે પત્નીને વડાલા હતા, મહાદોષવાળા હોવા છતાં શ્રી કલાના અધિષ્ઠાન રૂપ હતા.”
૧૮૭
આમાં વિરાધ લાગે છે, પણ જો ‘પતિ'ના અર્થ ખરાબ પતિને બદલે પૃથ્વીપતિ એટલે કે રાા એવા કરીએ અને મહાદોષ'ના અથ મહાબાહુ કરીએ તેા પછી વિરાધ રહેતા નથી. આમ અહી` શ્લેષને કારણે વિરાધનું નિરસન થાય છે.
આ àાકમાં પિ (છતાં) શબ્દથી વિરોધ પ્રગટ થાય છે. કોઈ વાર શબ્દના અર્થમાં રહેલા ગર્ભિત અર્થને લીધે વિરાધ પ્રગટ થાય છે. જેમ કે—
“નૌતિ અવતા”। ૧૮૮ આખા લેા* મળતા નથી.
કોઈ વાર શ્લેષ વગેરે સાથે મિશ્રિત થઈને વિરાધ પ્રગટ થાય છે. જેમ કે
“માયન્તિમતે...'' ૧૮૯
આ પ્રાકૃત ગાથાના પાઠ ભ્રષ્ટ હાઈ અથ થઈ શકતા નથી. રૂપકાદિમાં પણ વિધ સંભવે છે. તે જાતે જ ઉદાહરણાથી સમજી લેવા.
આમ વિરોધનું નિરૂપણ કર્યાં પછી સમાસેાક્તિ વગેરેમાં વિરાધની છાયાના અનુપ્રવેશ હાવાથી તેમના વિચાર કરે છે.
૫૧
સમાસાક્તિમાં અને સહૈાક્તિમાં બીજા અલ કારનાં લક્ષણ હોવાથી અને કાઈ સૌદય ન હોવાથી તેમને અલકાર તરીકે સ્વીકાર્યા નથી.