________________
૨૦૨ વક્રોક્તિજીવિત
[૩-૪૨.
વિદ્વાને કહિ૫૫મા અને અનવયને સરખા ગણે છે.
કલ્પિતેપમા એટલે એવી ઉપમા જે કવિએ બિલકુલ કલ્પી. કાઢેલી હોય. વિદ્વાને એમ માને છે કે અનન્વય બરાબર કલિપતેપમા જે , એમાં લગારે ઓછુંવત્ત નથી. કલ્પિતપમામાં વર્ય વસ્તુ પિતાના કેઈ અત્યંત સુંદર ધર્મની બાબતમાં પિતાની સાથે જ સામ્ય સંબંધથી જોડાય છે. કવિએ પિતાના વણ્ય વિષયને અતિશય સૌંદર્ય અપવા માટે કાલ્પનિક ઉપમાને શોધી કાઢવામાં રાચતા હોય છે - પછી એ ઉપમાન ખરેખર અસ્તિત્વ ધરાવતાં હોય કે ન ધરાવતાં હોય. કારણ, તેમને એમ લાગે છે કે જગતના કઈ પણ પદાર્થો એવું સૌંદર્ય અપી શકે એમ નથી.
અસ્તિત્વ ન ધરાવતા અને કવિએ કપેલા એ બે વિશેષ પણ ઉપમાન ઉપમેય વચ્ચેના પરસ્પર સામ્ય સંબંધ ઉપર જ ભાર મૂકે છે. અને કાવ્યસૌંદર્યના કારણ તરીકે એ સામ્ય સિવાય. બીજું કશું કલ્પી શકાતું નથી. અહીં આપણે ઉપમેયોપમાની પ્રાચીનએ આપેલી વ્યાખ્યા અને ઉદાહરણ જોઈએ.
(જેમાં વારાફરતી ઉપમાન ઉપમેય અને ઉપમેય ઉપમાન બનતું હોય) તે ઉપમેપમાં કહેવાય. જેમ કે– ૧૫ર
“સુગંધવાળું, આનંદ આપનારું, મદિરાના મદને લીધે રતાશ પડતું, કમળના જેવું તારું મેં છે અને તારા મેં જેવું કમળ છે.” (ભામહ, ૩-૩૭-૩૮) ૧૫૩
આ વ્યાખ્યા એવી છે કે એને કારણે ઉપમા અલંકારથી જદે અલંકાર બનતું નથી. કારણ, પહેલાં કહેલી રીતે એનું નિરા કરણ થઈ શકે છે. એમાં ઉપમાન અને ઉપમેય વારાફરતી એકબીજાનું સ્થાન લે છે એટલું જ. પરિણામે ઉપમાન અને ઉપમેય વચ્ચે કાં તે ભેદને કે કાં તે અભેદને સંબંધ તર્કસંગત રીતે