________________
૩–૪૩]
વક્રોક્તિજીવિત ૨૮૩૮
કોઈ વાર પદાર્થોપમામાં જ વાકયના એક ભાગમાંના ઉપમાન અને ઉપમેય વચ્ચેના સાદેશ્યસંબંધ વાચ્ચ હાય છે. પણ ઇવાદિ વાચકવાળા તે જ વાકયમાં રહેલા ઉપમાન-ઉપમેયમાંથી કાઈ એકના અન્ય પદાર્થ સાથેના ધર્મોંસામ્યને કારણે તેમની વચ્ચે ઉપમાનાપમેય ભાવ સંભવે છે. તેવે સ્થાને, પહેલાં કહેલી રીતે, ફ્રી ઇવાદ્ધિ વપરાય છે. જેમ કે
પ્રભાતના રમણીય સૂર્યબિંબ જેવા મહર્ષિના મુખમાંથી નીકળીને અગ્નિના કણના જેવી ચમકતી દીપ્તિ સમી વિદ્યા ખીલેલા કમળ જેવા અર્જુનના મુખમાં દાખલ થઈ.” (કિરાતાજુંનીય, ૩–૨૫) ૧૭૩
કોઇ વાર પદાથૅપમામાં ઉપમાને અને ઉપમેયાના સરખી સંખ્યાના એ સમૂહો હાય છે, ત્યારે દરેક સમૂહને સામૂહિક રીતે એક ગણી લઈને તેમની વચ્ચેના સામ્યસંબંધને કારણે ઉપમાનઉપમેય ભાવ દર્શાવવા માટે એક જ ઇવા િ વાચક વાપરવામાં આવે છે. પાછળથી તે દરેક સમૂહમાંને પ્રત્યેક પદાર્થ પાતાના સહસ બધી ખીજા સમૂહમાંના સહસંબંધક સાથે ઉપમાને૫મેય. ભાવે જોડાઈ શકે છે, કેમ કે આખા સમૂહના ધમના જ્ઞાનને લીધે તેના એકમેાના ધમ ના પણ પરિચય થઈ જ ગયેા હાય છે જેમ કે— “પ્રિયાના પુલકિત કાલ ઉપર” ૧૭૪
જુએ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૦ (પૃ. ૨૬૧).
આ લેકમાં વિશેષણા અને ક્રિયાવિશેષણ્ણા ઉપમાન અને ઉપમેય બંનેને ઉચિત રીતે વિશેષિત કરે છે અને તેથી તેમની વચ્ચેના (સાધારણ ધર્મોના સંબંધને લીધે ઉપમાન-ઉપમેય ભાવ પ્રતીત થાય છે.)
કોઈ વાર પદાર્થોપમામાં એક વસ્તુને અનેક વિશેષણા લગાડી . મુખ્ય વણ્ય વિષય તરીકે ઉપમેય રૂપે વાપરી હાય અને ખરાખર તેટલાં જ વિશેષણાવાળા ખીજો પદાર્થ ઉપમાન તરીકે ચેાજ્યે