________________
૨૮૦ ૨ાક્તિજીવિત
[૩-૪૩
કોઇ કારણ નથી. એકથી વધુ અર્થના મેધ કરાવનારું (આપ) ક્રિયાપદ જ અહીં ગર્ભિત ઉપમાનું સૂચક બની રહે છે. કવિએ એ રીતે ચવાઈ ગયેલા શબ્દના પ્રયાગ કરવાનું રાખ્યું છે. જે ક્રિયાપદ ખરેખર વપરાયું છે તે અને ‘નીહોસ્પ’ શબ્દ (જે ખંડિત પાઠમાં મળતા નથી તે) સીધી રીતે આંખના મેધ કરાવતા નથી. ઉપચારપરંપરાથી એ તેના ધર્મરૂપે એધ કરાવે છે. આમ, ધર્મધી ના સંબંધ સ્થપાતાં લક્ષણા વ્યાપારમાં આવે છે. પહેલાં તે આ લક્ષણા પદાર્થને નહિ પણ તેના ધર્મના જ બેધ કરાવે છે. પદાર્થના એધ કરાવવા એ અભિધાનું કામ છે. એ પછી તે (ઉપમેય અને ઉપમાનના) ધર્મોના સાદૃશ્યના સંબંધમાં આવે છે, અને તે પછી ધર્માંના સાદૃશ્યને લીધે એ કેવળ ‘ષ્ટિ”ના જ ખાધ નથી કરાવતી પણ તેના સૌંદર્યની છાયાને પણ વ્યક્ત કરે છે.
‘નીહોસ્પ’જેવા સામાસિક શબ્દમાં વિશેષણવાચક પદ્મ પહેલું આવે છે, કેમ કે એ માત્ર વિશેષણુ જ હોય છે. અથવા મહુવ્રીહિ સમાસમાં એ વિશેષણ સાતમી વિભક્તિમાં રહેલા ધારક સાથે જોડાય છે. (જેમ કે પાપળિ = પદ્મવાળૌ ચસ્થ સ:) ખાકીનું પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું.
‘ઇન્દુમુખી’ સમાસના અર્થ ઇન્દુ જેવું મુખ જેનું છે તે, એવા થાય છે. અહી પણ પહેલાં કહ્યું તે પ્રમાણે, ઇન્દુ શબ્દ પોતે જ વિશેષણુ ખની જાય છે. કારણ, મુખ અને સકલ લેક જેને જોઈ રહે છે એવા પૂર્ણ ચ'દ્રના ઝિંખ વચ્ચેના સાદૃશ્યનું એ નિમિત્ત બને છે. અને એ રીતે એ સમાસની ઉત્પત્તિ પણ સધાય છે. અથવા એ સમાસને આપણે જરા જુદી રીતે પણ સમજાવી શકીએ. ઇન્દુમુખ જેવું સુખ જેનું છે તે. અહીં ઇન્દુ શબ્દ પેાતાના જ (એટલે કે ઇન્દુમુખ' એ આખા શબ્દના) એક ભાગ(મુખ)નું વિશેષણુ ખની જાય છે, જેમ ગામ મળી ગયું' એ વાકયમાં ગામનેા અર્થ ગામમાંના લોકો અને વસ્તુ એવા થાય છે તેમ. આકીનું પહેલાંની પેઠે સમજી લેવું