________________
૩–૨૯, ૩૦, ૩૧]
વાક્તિજીવિત ૨૫૩
અથવા જેમ કે—
તેના ક્ષણના વિરહથી પણ રમણીઓના હૃદયમાંથી એવા સુરભિત નિસાસા નીકળે છે કે જાણે તેમના હૃદયમાંથી કુસુમબાણ ખેંચી લીધા પછી ખાકી રહેલા તેના મકરંદનાં જિંદુ ન હાય !'' (ગઉડવહેા, ૭૪૮) ૧૧૧ વાસ્તવિક સાદૃશ્યવાળી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ—
ખીલેલાં સુંદર ફૂલાના ગુચ્છાને લીધે લચી પડેલી મનેાહર આમ્રલતાને મૃગનયનીએ હલાવી તે જાણે વિરહિણીઆને મૃદુતાથી મન કરનાર કામદેવ પોતાના પુષ્પચાપને હલાવી ધમકી આપતા હાય એવું લાગે છે.” ૧૧૨
અહીં કવિએ વણ્ય વિષયથી જુદી બીજી કઈ વસ્તુનું કથન કર્યુ છે એટલે અહીં અપતિ અલંકાર છે એવી ભ્રાંતિમાં ન પડવું. કારણ, અપતિના પ્રગટ થવાના મૂળમાં ઉત્પ્રેક્ષા રહેલી છે, અને નહિ કે ઉત્પ્રેક્ષાના મૂળમાં અપહ્નુતિ, એ વાત થાડી જ વારમાં (અપતિની ચર્ચા વખતે) સ્પષ્ટ થશે.
વ વગેરે વાચક શમ્દો વિના આ તેના જેવું છે' એવું પ્રતિપાદન કરતી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ—
ચંદન વૃક્ષને વળગેલા સર્પોના નિઃશ્વાસના વાયુથી સૂચ્છિત થયેલા મલય પવન વસંત ઋતુમાં પ્રવાસીઓને મૂર્છા પમાડે છે.” (ધ્વન્યાલાક, ૨–૨૭) ૧૧૩ અથવા જેમ કે—
“હે દેવી, જો, ચંદ્રની શાલાના તિરસ્કાર કરનાર તારા વદનકમળથી પરાજિત થયેલાં ક્રમળે! એકાએક ઝાંખાં પડી જાય છે.” (રત્નાવલી, ૧-૨૫) ૧૧૪
આ શ્લાક બીજા ઉન્મેષમાં ૪૪મા દૃષ્ટાંત તરીકે આવી ગયા (પૃ. ૧૩૨).
અથવા જેમ કે—