________________
હું ક્રાંક્તિજીવિત
[૩-૩૭,
એવી જ વાકયોપમાનું ઉદાહરણ—
“અંગે લાલ ચ'દનના લેપ કરેલા અને ખભે લાંબા હારવાળા આ પાંડયના રાજા છે, એ તરતના ઊગેલા સૂર્યનાં કિરણાથી લાલ શિખરો અને ઝરણાંવાળા પતરાજ જેવા દેખાય છે.” (રઘુવ’શ, ૬-૬૦) ૧૩૧
આ બંને લૈકામાં ઉપમાન અને ઉપમેય વચ્ચે સામ્ય છે, અને એ સામ્યના સંબંધથી બંને પરસ્પર અંધાયેલા છે, તેમ છતાં ફેર પણ છે. પહેલા લેાકમાં સામ્યના સંબ`ધ સમજાયા પછી વાકથાર્થ સમજાય છે, પણ બીજા શ્લોકમાં વાકથાર્થ સમજાયા પછી સામ્યના સંબંધ સમજાય છે. પહેલા શ્લેાકમાં સામ્યનું સૂચન કરનાર કાઈ સમાસ વગેરેના કે કાર્ય પ્રત્યય વગેરેના ઉપયેગ થયેલા નથી અને એ દ્વ્ર શબ્દ દ્વારા કહેવાયેલું છે. એટલે, અને પદાર્થના મેધ થયા પછી ઉપમાન–ઉપમેયનું સામ્ય પ્રગટ થાય છે એટલે એને પદાર્થોપમા નામ આપ્યુ છે. વળી અહીં શ્લોકના પૂર્વાધમાંથી પૂરા વાકયાર્થ સમજાતા નથી કારણ, ત્યાં સુધીમાં કવિને વિવક્ષિત (ઉપમા) અલંકારના અર્થ તે સમજાયા વગરને જ રહે છે. આ ખાખતમાં પહેલાં (૧-૬) કહેલું છે તે લાગુ પડે. છે કે સાલંકાર હોય તે જ કાવ્ય કહેવાય. પણ ખીજા ક્ષેાકમાં પરસ્પર અન્વિત શબ્દોના બનેલા વાકયાર્થનું ગ્રહણ પહેલ' થાય છે અને તે પછી ઉપમાન અને ઉપમેયના સામ્યના મેધ થાય છે એટલે એને વાકચોપમા કહી છે તે યાગ્ય જ છે. ક્રિયાપદો મારફતે સાધ્ય કેવી રીતે પ્રગટ થાય છે તે દૃષ્ટાંત સાથે કહી ચૂકયા છીએ એટલે નકામા વિસ્તાર કરતા નથી.
૩૬મી કારિકામાં ઇયાદ્રિ'માં આદિ પદ છે તેના અર્થ એવા છે કે વ સિવાયના ચા વગેરે ત્રીજા શબ્દોથી ઉપમાની પ્રતીતિ કરાવી શકાય છે, એ પહેલાં કહ્યું જ છે.
જ્યારે સમાસ વપરાયા હોય ત્યારે એ પ્રકારની ઉપમા થાય