________________
૬૮ વક્તિજીવિત
સિવાય બીજો કોઈ અલંકાર હાઈ જ ન શકે.
(આવા આલકારને આપણે કદાચ સમુચ્ચિતાપમાની સમાન કક્ષાના ગણી શકીએ.) સમુચ્ચિત ઉપમા, વર્ણન કરવા માટે ભેગા મૂકેલા પદાર્થો સાથે સંકળાયેલી હાર્ટ એને સમુચ્ચિત ઉપમા કહે છે. સમુચ્ચિતાપમામાં ઉપમા શબ્દનો અર્થ ફક્ત સમુચ્ચિત ઉપમાન એટલે જ થશે, સમુચ્ચિત સામ્ય નહિ. (એટલે કે અહીં સમુચ્ચય ઉપમાનાના છે, ઉપમાના નહિં.)
[૩-૪૧
ઉપમાન પણ જો પ્રસ્તુત વસ્તુ તરીકે વર્ણવાયુ ઢાય તે સામ્યના અતિશયને લીધે અલંકારરૂપ થઈ પડે છે. જેમ કે—
પ્રાકૃત ગાથામાંથી રમત્ત (રૂત્ તિમત્ત ‘સહેજ કામથી મત્ત’,) પુનોપુનો ફેફ વિકિ પસળો વિિિબનળો (પુનઃ પુનઃ વાતિ દૃષ્ટિ પ્રસન્નઃ વિજાતિનીનનઃ પ્રસન્ન થયેલી વિલાસિની સ્રીએ ફરી ફરી નજર કરે છે”) અને દુસ્તરે રથ્થળે વ વિળઅરે (દુ:સો વર્ષને ફૂલ વિનરે ‘દુઃસહુ દર્પણુ જેવા સૂર્ય તરફ') એટલા શબ્દો કલ્પનાથી બેસાડી શકાય છે. ૧૪૧
એના ઉપરની કલ્પલતાની ટીકા આ પ્રમાણે છે : અહી. દૃષ્ટિપાતના વિષય તરીકે જેમ સૂ` પ્રસ્તુત છે તેમ દર્પણ પણુ પ્રસ્તુત છે. તેથી સામ્યના અતિશયને લીધે એને ઉપમા અલંકાર તરીકે ગણાવ્યા છે.
એ જ રીતે અહી પણ ઉપમાન જ મુખ્ય વણ્ય વિષય છે, તેમ છતાં સામ્યના અતિશયને લીધે એ ઉપમા ગણાવાને પાત્ર છે, એવા અર્થ છે. જેમ કે—
સાકેત કહેતાં યેાધ્યાના નિવાસીઓને, ગુરુદક્ષિણાથી વધુની સ્પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈચ્છા કરતાં વધુ આપનાર રાજા બંને અભિનંદનનાં પાત્ર અની ગયા.” (રઘુવંશ, ૫-૩૧) ૧૪૨
એ જ રીતે, ઉપમાનને જેમ વધુ સુંદર ધર્મોવાળું કલ્પવામાં આવે તેમ વિવક્ષિત ઉપમેયના સૌ માં વધારો થાય. જેમ કે—