________________
૨૫૪ વક્રોક્તિજીવિત
[૩-૩૨ “હે ભીરુ, તને રાક્ષસ(રાવણ) જે માર્ગ થઈને લઈ જ હતું તે માર્ગ, બોલવાને અશક્ત એવી આ લતાઓએ (રાવણ જે દિશામાં ગયે હવે તે દિશામાં) વળેલાં પાંદડાં. વાળી પિતાની ડાળીઓ વડે મને કૃપા કરીને બતાવ્યું હતું.” (રઘુવંશ, ૧૩-૨૪) ૧૧૫
આ લેક બીજા ઉન્મેષમાં ૮૦ભા ઉદાહરણ તરીકે આવી ગયો છે '(પૃ. ૧૫ર).
“આ તે જ છે એવું વાચક વિના સૂચિત થતું હોય તેવી ઉભેક્ષાનું ઉદાહરણ–
બ્રહ્માએ પિતે જે કમળ ઉપર બેઠા હતા તેની પાંદડીઓ એકે એકે ઊંચી કરી ઓરડી બનાવી દીધી.” (બાલરામાયણ, ૭-૬૬) ૧૧૬
આ લેક પૂરેપૂરે પહેલા ઉમેષમાં ઉદાહરણ ૧૦૨ તરીકે આવી ગ છે (પૃ. ૮૫). હવે આ ઉક્ષાને જ બીજો એક પ્રકાર બતાવે છે –
૩ર. નિકિય વસ્તુમાં પણ તેના સ્વભાવને અનુરૂપ એવી ક્રિયાનું કર્તવ, જેનારને એમ લાગે છે માટે, મારે ૫વામાં આવે ત્યારે ઉભેલાને એક બીજો પ્રકાર થાય.
ઉભેક્ષાને આવે પણ એક પ્રકાર જોવામાં આવે છે, જેમાં ક્રિયાનું કત્વ આપવામાં આવે છે. શામાં? તે કે કઈ વસ્તુમાં, જે નિષ્ક્રિય હોય છતાં. કર્તુત્વ કેવું? તે કે વસ્તુના સ્વભાવને અનુરૂપ. શાથી આપવામાં આવે છે? તે કે જેનારને એમ લાગે માટે. “વણ્ય વસ્તુના અતિશયનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી “આ તેના જેવું છે અથવા “આ તે જ છે એમ કહેતા વાચક વગર જે” એ વાકયખંડ અહીં પણ સમજી લે.