________________
૨૬ વક્ર તિજીવિત
[૩-૩૪
૩૩
જેમાં સહદને આનંદ આપે એવા વર્ણનીય પદાથના ધર્મોના કેઈ અતિશય સૌંદયપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે તે બધા અલકારેના છતિરૂ૫ અતિશયેક્તિ અલંકાર કહેવાય.
આને સમજાવતાં કહે છે કે તે અતિશક્તિ કહેવાય. કઈ? તે કે જેમાં પ્રસિદ્ધ લેકવ્યવહારને ટપી જાય એવી કોઈ પરકાષ્ઠાએ પહોંચેલી વિશેષતાનું સૌંદર્યપૂર્વક એટલે કે વેદધ્યભંગિથી વર્ણન કરવામાં આવે છે. શાનું? તે કે વર્ણનીય પદાર્થના ધર્મોનું અર્થાત્ તેના સ્વભાવ સાથે સંબંધ ધરાવતી વિશેષતાઓનું. એ વિશેષતા કેવી? તે કે કાવ્યવિદોને આનંદ આપે એવી. કારણ, સહદને આનંદ આપે એવી પદાર્થની સુંદરતા એ જ કાવ્યનું પ્રયોજન છે. અને તેથી એ અતિશયને પિષનાર અતિશયોક્તિ અલંકારને આલંકારિક પૂબ આદરથી જુએ છે.
૩૪
રો, પદાર્થો અને અલંકારે જ્યારે અતિશયોક્તિ દ્વારા તેમની શોભામાં વધારે કરવામાં આવે છે ત્યારે સૌદર્યની પરાકેટિને પામે છે.
વક્તા એ જ કાવ્યનું અલૌકિક રહસ્ય છે. અને જ્યારે રસ, સ્વભાવ અને અલંકારની બાબતમાં અતિશયેક્તિને સાથ મળે છે ત્યારે તે વક્રતા પૂરેપૂરી ખીલી ઊઠે છે. જેમ કે –
ચંદ્રકાન્ત મણિના ભવનમાં પિતાના સાથી રાજહંસથી છૂટી પડેલી સારસી અવાજ ઉપરથી તેને પારખવાની અણી પર હતી ત્યાં સ્નાને લીધે ફરી જાગેલા સંશયથી તે વક્રતૂતીની () જેમ વિલાપ કરે છે.” ૧૨૧ અથવા જેમ કે
“પિતાના પુષ્પની કાતિ જેવી ચાંદનીથી ઢંકાઈ ગયેલાં