________________
રર૪ વક્રોક્તિ જીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ આમ, કાવ્યર્થને નવીનત્વ અર્પનાર અલંકારે છે. હવે તેમની ચર્ચાની જ શરૂઆત કરે છે–
૧૪
અભિવ્યક્તિના બે પ્રકાર છે. તેમાંને એક અલકાર્યના અંશરૂપે રહી તેની શોભામાં વધારે કરે છે અને બીજે પોતે ગૌણ રહી તેને (અલંકાયને) પ્રધાનપણે ત્યજિત કરે છે અને અલંકારરૂપે પ્રગટ થાય છે.
એને સમજાવતાં કહે છે કે રસવરલંકાર વગેરે અલંકાર્યના ભાગરૂપે રહીને તેની શોભામાં વધારે કરે છે. પણ બીજા (રૂપકાદિ, અલંકારે પિતે ગૌણરૂપે રહીને તેને પ્રધાનપણે વ્યંજિત કરી પિતે અલંકાર છે એમ પ્રગટ કરે છે. એનાં ઉદાહરણ પાછળથી આપીશું. અત્યારે તે આ જ મુદ્દાની વિગતે ચર્ચા કરીશું.
૧૫ એ રસવત નામને અલકાર બધા અલંકારેનું જીવિત અને કાવ્યને એકમાત્ર સાર શી રીતે બને, તેને હવે વિચાર કરીએ છીએ.
પહેલાં જેની પૂરી ચર્ચા કરી ગયા છીએ તે રસવત નામને અલંકાર, કવિકર્મરૂપ કાવ્યનું એકમાત્ર સારસર્વસ્વ તથા ઉપમાદિ બધા અલંકારોનું જીવિત શી રીતે બને છે, તેની હવે વ્યાખ્યા અને ઉદાહરણ આપીને ચર્ચા કરીએ છીએ.
એ જ રસવદલંકારની વ્યાખ્યા
[, જે અલકાર કાયને રસમય બનાવવાને કારણે અને તહિદોને આહ્લાદ આપવાને કારણે રસના જે હેય તે રસવત અલકાર
અલંકાર રસવત્ હોઈ શકે છે. હવે કહેવામાં આવનાર લક્ષણે ધરાવતે રૂપકાદિ અલંકાર રસવત્ કહેવાય, એ કે હાય